16/06/2026
★ || અષાઢી બીજ મહોત્સવ - ૨૦૨૬ || ★
ભજન ~ સંતવાણી ~ લોકડાયરો
|| જય હો પરબના પીર ની ||
સત દેવીદાસ ~ અમર દેવીદાસ
એક પ્રશ્ન :- શુ તમે બધા આજથી ૫/૬ વર્ષ પહેલાં મહોત્સવની રાહ જોતા એવી હાલ જોઈ રહ્યા છો કે સમય ખૂબ પરિવર્તન પામી ગયો છે...???