Vyara : The Smallest Heaven In Gujarat

Vyara : The Smallest Heaven In Gujarat Photos of Vyara City & Tapi District

16/03/2023
એક પ્રયાસ કર્યો છે નમસ્કાર મિત્રો ...🙏🙏જય જવાન જય કિશાન 🙏🍅🍆🥦🥬🥒🌶️🫑🌽🥕🫒🧄🧅🥔🍠🍈આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે આપણા તાપી જિલ્...
20/09/2021

એક પ્રયાસ કર્યો છે
નમસ્કાર મિત્રો ...🙏

🙏જય જવાન જય કિશાન 🙏
🍅🍆🥦🥬🥒🌶️🫑🌽🥕🫒🧄🧅🥔🍠🍈
આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે આપણા તાપી જિલ્લાના ખેડૂત સંગઠન FPO તાપી દ્વારા ખુબજ સરસ શરૂઆત કરવામાં આવી રહી છે.
FOP તાપી દ્વારા ખેડૂત સંગઠનની શરૂઆત કરવામાં આવી છે. જેઓના મુખ્ય ઉદ્દેશ્ય
1. ખેડૂતોને પોષણક્ષમ ભાવ
2. ગ્રહાકને બજાર ભાવ કરતાં સસ્તી શાકભાજી
3. યુવાનોને રોજગારી
4. સીધા ખેડૂતના ખેતરમાંથી.
5. ફ્રેસ અને સ્વચ્છ.
6. અને તે પણ હોમડીલીવરી.

આ કોઈ લલચામણી યોજના નથી. અજમાવી જુઓ.
અને આપના મંતાવ્ય રજૂ કરો જેથી સુધારો વધારો કરી શકીયે આપશ્રીની સેવામાં.
આ TAPI-FPO એપ ઇન્સ્ટોલ કરી ઓર્ડર કરો અને તાજા - સ્વચ્છ સીધા ખેડૂતના ખેતરમાંથી આપના ઓર્ડર મુજબ આપના ઘરે....🙏
ઓનલાઇન પેમેન્ટ અને રોકડ રકમ સ્વીકાર્ય.

સંપર્ક નંબર. : 7575097244

ઓર્ડર આપી જુઓ ઘરે સુધી પહોંચાડવાનો પ્રયત્નો કરીશ.

https://fpotapi.in/

Follow this shoutout page on  DM Ur Best HD Pictures....Wait for your turn....
11/01/2017

Follow this shoutout page on
DM Ur Best HD Pictures....
Wait for your turn....

Vyara composed
04/12/2016

Vyara composed

Street lighting
21/11/2016

Street lighting

Address

Vyara
Vyara
394650

Website

Alerts

Be the first to know and let us send you an email when Vyara : The Smallest Heaven In Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category