Gujrat 365+

Gujrat 365+ photography

Today is the Second phase of the Gujarat elections. I call upon all those voting today, particularly first time voters, ...
05/12/2022

Today is the Second phase of the Gujarat elections. I call upon all those voting today, particularly first time voters, women’s & love ones to cast their votes in record numbers, for a prosperous Gujarat, a happy Gujarat, A safe Gujarat and a secure Gujarat and above all an Indian with nobility.

04/12/2022

વિરમગામની જનતા માટે એક મોટા બ્રેકીંગ ન્યુઝ અને પાટીદાર સમાજનો મોટો સંદેશ, પાટીદાર અનામત આંદોલન સમિતિએ ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ સામે બેનરો લગાવીને વિરોધ કર્યો છે,

જેમાં વિરમગામની જનતાને અપીલ છે કે હાર્દિક પટેલને ભારે માર્જીનથી હરાવવો પડશે.

પાટીદાર અનામત સમિતિનું કહેવું છે કે જે પોતાના સમાજનો ન હોઈ શકે તે કોઈનું શું ભલું કરી શકે?

કદાચ, તે વિરમગામની જનતાને અપીલ કરે છે કે હાર્દિકને મોટા માર્જિનથી હરાવવો પડશે. સમાજના લોકો

વિવિધ સ્થળોએ પોસ્ટર અને બેનરો લગાવીને વિરોધ દર્શાવ્યો છે.

તેમના સમાજના લોકોએ તેમને જનરલ ડાયરનું બિરુદ આપ્યું છે અને કહ્યું છે કે હાર્દિક પટેલ 14 પાટીદાર સમાજનો હત્યારો છે.

સમાજના લોકોએ મોટી સંખ્યામાં પોસ્ટરો અને બેનરો લગાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને વિરમગામની જનતાને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે જે પોતાના સમાજને અને તેનું લોહી બચાવી શકતો નથી તે વિરમગામની જનતાનું કોઈ ભલું કરી શકે નહીં.

02/12/2022

Request all of you to share our all posts & achievements of congress candidate of Viramgam-39 vidhansabha Honest Sewak Lakhabhai Bharwad.

The Heart of Viramgam has only one name sewak Lakhabhai .

Address

Viramgam
382150

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujrat 365+ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category