રામદેવ પીર ભજન મંડળ એટા લાલપુરા

  • Home
  • India
  • Vav
  • રામદેવ પીર ભજન મંડળ એટા લાલપુરા

રામદેવ પીર ભજન મંડળ એટા લાલપુરા રામાદેવ પીરના ભજન

15/06/2025

રામદેવપીર મંદિર એટા 15/6/2025

14/06/2025

રામદેવપીર મંદિર એટા 14/6/2025

13/06/2025

રામદેવપીર મંદિર એટા 13/6/2025

12/06/2025

રામદેવપીર મંદિર એટા 12/6/2025

11/06/2025

એવા દોરંગા ભેળા રે નવ બેસીએ…..… એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ એ જી એમાં પતરે પોતાની જાય રે હાં... એવા દોરંગા ભેળા રે નવ બેસીએ..

ઘડીકમાં ગુરુને ઘડીકમાં ચેલકા રે જી, ઘડીમાં પીરરે થઈને પૂજાય રે હા. એવા દોરંગા ભેળા રે નવ બેસીએ...(૧)

ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી, અને ઘડીકમાં ફુટકિયા થઈને ફૂલાય રે હાં. એવા દોરંગા ભેળા રે નવ બેસીએ...(૨)

ઘડીક ઘોડેને ઘડીક પેગડે રે જી, ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં. એવા દોરંગા ભેળા રે નવ બેસીએ...(૩)

કામી, ક્રોધીને લોભી, લાલચુ રે, એ જી ઈ તો પારકે દુખે ન દુખાય રે હાં. એવા દોરંગા ભેળા રે નવ બેસીએ...(૪)

દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી, ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં. એવા દોરંગા ભેળા રે નવ બેસીએ...(૫)

11/06/2025

રામદેવપીર મંદિર એટા 11/6/2025

Address

Vav

Alerts

Be the first to know and let us send you an email when રામદેવ પીર ભજન મંડળ એટા લાલપુરા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to રામદેવ પીર ભજન મંડળ એટા લાલપુરા:

Share