11/07/2026
આજ રોજ ગૌ રક્ષા સેવા સમિતી, વડોદરાને ૧૧ જુલાઇ ૨૦૨૬ એ ૧૨ વર્ષ પૂર્ણ થઇ ૧૩ માં વર્ષ માં મંગલ પ્રવેશ નિમિત્તે “ગૌ માતા પૂજન” નો કાર્યક્રમ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર, થોખંડી ખાતે રાખવામાં આવ્યો હતો, આ પ્રસંગે રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા..જય શ્રી રામ.. ❤️
🚩 🐄❣️🥰🇮🇳🙏🙏