Welcome Gujarat news

Welcome Gujarat news RNI NO:GUJGUJ/2015/70201
"સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચાર બહાર પાડતું અખબાર."
👉 "વધુ તાજા સમાચાર માટે Welcome Gujarat News ને Follow, Like અને Share કરો."

15/08/2026

જંબુસર તાલુકાના મહાપુરા ગામે હર્ષોલ્લાસભેર ૧૫મી ઓગસ્ટની ઉજવણી. #વંદેમાતરમ #જયહિન્દ

15/08/2026

વડોદરા શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન.. #વંદેમાતરમ

15/08/2026

દાહોદ જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી..

15/08/2026

15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે જંબુસર તાલુકાના કહાનવા ધરમપુરા ખાતે હર્ષોલ્લાસભેર ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. #સ્વાતંત્ર્યદિવસ

15/08/2026

ગવાસદમાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી હોલ્ડિંગ ગ્લાસ કંપની ખાતે પ્લાન્ટ હેડ મનરાજ મીનાએ કર્યું ધ્વજવંદન.. #સ્વાતંત્ર્યદિવસ #વંદેમાતરમ

15/08/2026

કરજણ તાલુકાના જુની જીથરડી ગામે 15મી ઑગસ્ટ નિમિતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું.

15/08/2026

જંબુસર તાલુકાના કહાનવા વડતલાવ ખાતે હર્ષોલ્લાસભેર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.. #વંદેમાતરમ

15/08/2026

પાદરા તાલુકાના ગવાસદ ગામે આવેલ હાલ્ડીગ ગ્લાસ કંપની ખાતે હર્ષોલ્લાસભેર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો..

🇮🇳 ૧૫મી ઓગસ્ટ — સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ 🇮🇳દેશની શાન — તિરંગો,દેશનું ગૌરવ — ભારત! 🇮🇳🙏 શહીદોના બલિદાનને કોટિ ...
14/08/2026

🇮🇳 ૧૫મી ઓગસ્ટ — સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ 🇮🇳
દેશની શાન — તિરંગો,
દેશનું ગૌરવ — ભારત! 🇮🇳
🙏 શહીદોના બલિદાનને કોટિ કોટિ નમન 🙏
🇮🇳 જય હિન્દ • વંદે માતરમ્ 🇮🇳
વેલકમ ગુજરાત ન્યૂઝ
Editor & Bureau Chief: જગદીશ ચૌહાણ
#સ્વાતંત્ર્યદિવસ #જયહિન્દ #વંદેમાતરમ

Address

Bharuch

Alerts

Be the first to know and let us send you an email when Welcome Gujarat news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Welcome Gujarat news:

Shortcuts

Share