24/10/2026
🚩🚩 *_*જાહેર આમંત્રણ_** 🚩🚩
============
🕉️ *શ્રી હનુમાન ચાલીસા પાઠ*
આજરોજ઼ તારીખ 24.10.2026 (દર શનિવારે) રાત્રે
🕘 *9:00 થી 9:45 વાગ્યા સુધી – શ્રી હનુમાન ચાલીસાના 7 પાઠ*
🕤 *9:45 થી કીર્તન તથા ધૂન*
*આ પાવન અવસરે તમામ સનાતન હિન્દુ ભાઈઓ, બહેનો તથા વડીલોને સહપરિવાર પધારી ભક્તિમય સેવાકાર્યમાં જોડાવા હાર્દિક આમંત્રણ 🙏🙏🙏*
॥ દોહા ॥
શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારિ ।
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥
🙏 જય શ્રી રામ
🙏 શ્રી કષ્ટભંજન દેવ કી જય
🙏 શ્રી સૂર્યમુખી હનુમાનજી કી જય
🚩 *"તુમ રક્ષક કાહુ કો ડરના"* 🚩
📍 સ્થળ: શ્રી સૂર્યમુખી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, ધોળીકુઈ બજાર, ભરૂચ