Raghuvirsinh Chavda photography

Raghuvirsinh Chavda photography G Live News
(1)

15/06/2026

‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નારાઓથી સમગ્ર ગળતેશ્વર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને શિવલિંગ પર જળાભિષેક અને દૂગ્ધાભિષેક કર્યો હતો.

13/06/2026
09/06/2026

જેઓ અહીં આવી ગયા છે, તેમનો અનુભવ કેવો રહ્યો? કૉમેન્ટમાં જરૂર જણાવજો! 👇

યાત્રાધામ ગળતેશ્વર ખાતે નાગરિકો પર હુમલો: દુકાનદારોની દાદાગીરી આવી સામે
મુખ્ય મથક, ગળતેશ્વર:
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પર્યટન સ્થળ ગળતેશ્વર ખાતે મહી નદીના કિનારે રવિવાર અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. પરંતુ તાજેતરમાં અહીં આવેલા યાત્રિકો માટે એક કડવો અને આઘાતજનક અનુભવ સામે આવ્યો છે. નદી કિનારે દુકાનો ચલાવતા સ્થાનિક વેપારીઓ દ્વારા સામાન્ય બાબતમાં યાત્રિકો સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ તેમની સાથે મારપીટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર, નદી કિનારે આવેલી ખાણી-પીણી અને પૂજા સામગ્રીની દુકાનદારો દ્વારા કોઈ અગમ્ય કારણોસર અથવા તો વસ્તુઓના ભાવ-તાલ જેવી બાબતોને લઈને યાત્રિકો સાથે ઘર્ષણ થયું હતું. આ વિવાદ એટલો વધી ગયો કે સ્થાનિક દુકાનદારોએ એકસંપ થઈને કાયદો હાથમાં લીધો હતો અને પ્રવા�

Address

Sukhini Muvadi Sapna Bhavan
Thasra
388250

Telephone

+91 96248 02120

Website

Alerts

Be the first to know and let us send you an email when Raghuvirsinh Chavda photography posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share