Clickoholic

Clickoholic Click‘O’Holic Come make it large! http://visitsurat.tk Click‘O’Holic : a Photography Competition. Come make it large! http://visitsurat.tk/

If your click makes a memory frame,
if your captured frame holds that secret,
- participate NOW!

 talav
31/01/2016

talav

આંસુ માંથી થયું છે તાપી નદી નું સર્જન...... કેમ કેહવાય છે સૂર્યપુત્રી તાપી .... વાંચવા માટે ક્લિક કરો  http://goo.gl/nCm...
27/11/2015

આંસુ માંથી થયું છે તાપી નદી નું સર્જન...... કેમ કેહવાય છે સૂર્યપુત્રી તાપી .... વાંચવા માટે ક્લિક કરો http://goo.gl/nCmFGW

09/08/2015

7 ઓગસ્ત 2006 ના રોજ સુરત માં આવેલા પૂર ની કેટલીક યાદો....

ઉકાઇ ડેમ મા થી છોડાયેલ લાખો કયુસેક પાણી એ રીસીવીંગ એન્ડ પર વસેલા સુરત શહેર ને તબાહ કરી દીધું હતું .. પાણી શહેરમાં આવ્યા ત્યાં સુધી સબ સલામત નો સંદેશો અપાઈ રહ્યો હતો .. પણ પાંચ દિવસ સુધી ઓસર્યા નહીં એટલા પાણીમાં લોકોએ દિવસો વિતાવવા પડયાં હતાં .. જે લોકોએ આ પાંચ દિવસ કાઢયા તેમા જે ખાવાની અને પીવાની પરિસ્થિતિ હતી એવી ઉપરવાળો ફરી કોઈ ને ના આપે .. ઘરમા જેટલું બચેલું પીવાનું પાણી હતું તેમાં જેમતેમ દિવસો પસાર થતા .. નહાવા ની તો વાત જ દૂર રહી ...મારા નાના છોકરાઓ મને નિર્દોષ પણે પૂછતાં કે નીચે આટલું બધું પાણી છે અને તમે સાચવીને પીવાનું કેમ કહો છો ?? બોલો શું કહીએ ?? આવા તો અસંખ્ય કિસ્સાઓ લોકો સાથે બન્યા હતા .. પણ ગમે તેવી આફતો પછી પણ ફરીથી બેઠા થઈ ને જીવન ધબકતું કરી દેનાર આ સુરતી મિજાજ ને લાખો સલામ ..

લગભગ આખું સહર પાણી માં ડૂબી ગયું હોવા છતાં સુરતી ઑ એકબીજા નો હાથ પકડી ને આફત નો જે સામનો કર્યો હતો એ અજોડ છે....

પૂર ના પાણી ઉતરતાજ સુરતીઓ હાથ માં જે આવે એ લઈને શહેર ને પાછું સ્વછ બનવા નિકદી પડયા હતા જે એક ઐતિહાસિક ઘટના ગણાવી સકે....

આટલી મોટી હોનારત પછી કેટલાક કલાકો માં સુરત પાછું ધબકતું થઈ ગયું હતું....

સલામ છે સુરતીઓ ને તરફથી ......

Text courtacy a. patel

Images by various sources on internet

23/03/2015
And most awaited Photography competition is here....Click-O-Holic is Theme based Photography Competition and exhibition....
13/03/2015

And most awaited Photography competition is here....
Click-O-Holic is Theme based Photography Competition and exhibition. Themes for this Competition are as below
Black And White
Macro Photography
Picturesque Nature Landscape.
There will be three winners from each category. Every participant get certificate of participation. Selected photos will be exhibited during Inspire’15.

26/01/2015

This man for over 2 generations managed to brought
India's myriad colours alive, with just two hues: Black
and white.

चौराहे पर खड़ा बच्चा 2-2 रूपये मेंतिरंगा बेचरहा था । आने - जाने वाले लोगगाड़ी का शीशा निचा करतिरंगा खरीद कर शान सेअपनीगा...
26/01/2015

चौराहे पर खड़ा बच्चा 2-2 रूपये में
तिरंगा बेच
रहा था । आने - जाने वाले लोग
गाड़ी का शीशा निचा कर
तिरंगा खरीद कर शान से
अपनीगाड़ी के डेशबोर्ड पर
लगा रहे थे ।
तभी तेज रफ़्तार से आई एक
लग्जरी गाड़ी रुकी और
शाइनिंग इंडिया के युवा ने
शीशा निचे कर तिरंगा देने
को कहा, बच्चे बोला - 2
रूपये मेंएक तिरंगा । युवक के पास
खुल्ले
पैसे नही थे, उसने 5 रूपये की बीयर
की खाली बोतल देते
हुए 2 तिरंगे देने को कहा ।
बच्चाबोला - '' तिरंगा देश
की आन-बान- शान
का प्रतीक है, एक
भी तिरंगा नही बिका तो रात
को भूखा सो लूँगा, लेकिन
बीयर की बोतल के
बदले तिरंगा नही बेचूंगा ?''
क्या आपके मन में भी देश के
प्रति ऐसी भावना है ?
सभी भारतवासियों को गणतंत्र
दिवस की हार्दिक
शुभकामनायें
proud I'm indian

Address

Athwagate
Surat
60618

Alerts

Be the first to know and let us send you an email when Clickoholic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category