Jogani art photo Mo.9909245760

Jogani art photo Mo.9909245760 YouTube film product

24/03/2026
29/10/2025

ભક્તિ કરો, રાસ લ્યો, નૃત્ય કરો,
ફરવા જાવ જે પણ કંઈક કરો એ સો ટકા દિલથી કરો એની મજાક કંઈક અલગ છે. લોકોને ગમે કે ના ગમે પણ તમને જરૂરથી ગમશે
દિલથી ઘરેલુ કામ દિલનો ખોરાક છે.
N.R.Jogani

21/07/2023

એકતા ફિલ્મ્સ દ્વારા હિંમતભાઈ લાડુમોર અવસર નામના ફંકશનનું આયોજન કરે છે અને એમાં ગુજરાતના કલાકારો હિતેનકુમાર આનંદી ત્રિપાઠી આવા બધા જ જાણીતા કલાકારો આવવાના છે અને એમાં એન આર જોગાણી નું સ્થાન પણ અનેરું હશે.
આ પ્રોગ્રામમાં સુરતના youtube ના અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારો પધારવાના છે.

તા.22/7/23

સુરતના આંગણે 22 તારીખે બંસી રિસોર્ટમાં youtube ના સ્ટાર ડાયરેક્ટર પ્રોડ્યુસરો આ બધાનો સ્નેહ મિલન થવા જઈ રહ્યો છે.આ સ્નેહ...
06/07/2023

સુરતના આંગણે 22 તારીખે બંસી રિસોર્ટમાં youtube ના સ્ટાર ડાયરેક્ટર પ્રોડ્યુસરો આ બધાનો સ્નેહ મિલન થવા જઈ રહ્યો છે.
આ સ્નેહમિલન ના ઓર્ગેનાઇઝર છે એકતા ફિલ્મ્સ ના ઓનર હિંમતભાઈ લાડુમોર

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ માં N.R. Jogani ને પોતાના વિચારો રજૂ કરવાનો મોકો મળ્યો હતો.
24/05/2022

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ માં N.R. Jogani ને પોતાના વિચારો રજૂ કરવાનો મોકો મળ્યો હતો.

01/11/2018

N.R.Jogani નું આ વષૅ ખુબ આનંદ થી,ખુશીથી અને શાંતીથી ગયું અે માટે તે તેના સમગ્ર ફેસબૂક ના મિત્રો નો આભાર માને છે. કારણ કે તમે દરરોજ પોઝીટીવ અને સારા સમાચાર આપતા એટલે દરરોજ દિવસ ખુબ શાંતી અને આનંદ થી પસાર થતો હતો.એવી રીતે આખું વર્ષ આનંદ ઉત્સાહ માં ગયું.
બસ આવનારા નવા વષૅ માં પણ તમારો સાથ મળતો રહે એવી આશા સાથે સૌ મિત્રોને N.R.Jogani ના
જય શ્રી કૃષ્ણ

20/09/2018

બંસી રમઝટ ની ખાસ વિશેષતા એ છે કે you tube પર pm Gujarati studio ચેનલ પર આખા નોરતા નું Live નિહાળી શકશો

07/04/2018

LED,Cren,mixar,helicamp,

22/03/2018

My work is my prayer

Address

Varachha
Surat

Telephone

+919909245760

Website

Alerts

Be the first to know and let us send you an email when Jogani art photo Mo.9909245760 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jogani art photo Mo.9909245760:

Share

Category