10/11/2026
🎉✨ નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ ✨🎉
નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને સફળતાની નવી સવાર લઈને આવે. 🙏
જૂની યાદોને હૃદયમાં સાચવીને નવા સપનાઓ, નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે જીવનમાં આગળ વધીએ.
માં મોમાઈ અને માં સીકોતરના આશીર્વાદથી આપના પરિવાર પર હંમેશાં ખુશીઓનો વરસાદ વરસતો રહે અને દરેક કાર્યમાં સફળતા મળે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. 🌺🙏
💐 આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ! 💐
🚩 જય શ્રી મોમાઈ માં 🙏
🚩 જય શ્રી સીકોતર માં 🙏
વિનોદજી ઠાકોર