Gujarat Repo24 news

Gujarat Repo24 news news

30/01/2025

રાજકોટ : ગોંડલ રોડ પર જાહેરમાં થઈ મારામારી : વિડીયો થયો વાઈરલ...

30/01/2025

રાજકોટ : સિદ્ધાર્થ ગૌશાળા ખાતે આગામી 31મીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ...

29/01/2025

ગુજરાત માં દારૂ બંધી છે ખરા..???

રાજકોટમાં અટીકા વિસ્તાર માંધમ ધમ તા દેશી દારૂના અડ્ડા માં થઇ જનતા રેડ શુ પોલીસ ના ધ્યાન છે નય કે શુ....???

26/01/2025

રાજકોટ માં ફરી એકવાર દારૂબંધી ના લીરા ઉડાડતો વિડિઓ વાયરલ. વિડિઓ માલવિયા કોલેજ પાસે નો હોવાનું અનુમાન. હવે જોવાનું રહ્યું પોલીસ સુ કાયદાનું ભાન કરાવે છે કે નહિ...

23/01/2025

રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા બુલેટના ફેન્સી સાઇલેન્સર નો કરવામાં આવ્યો નાશ....

22/01/2025

રાજકોટ: બસ સ્ટેશનમાં રિક્ષા ચાલકો વચ્ચે મારામારી:જુઓ વિડિયો...

20/01/2025

રાજકોટ રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

રૂપિયા 10 હજાર ની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

મોબાઈલ ચોરીના આરોપી ના ભાઈ ને હેરાન ન કરવા તેમજ ચાર્જશીટ વખતે હેરાનગતિ ન કરવા લાંચ માગી હતી

રેલવે ના કમ્પાઉન્ડમાં જ રૂપિયા 10 હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો...

19/01/2025

રાજકોટના જયુબેલી ચોકમાં કિન્નરો અને રીક્ષા ચાલકો વચ્ચે માથાકૂટ, રીક્ષા ચાલાક બે યુવાનો હાથમાં છરી અને કોયતુ લઇ જાહેરમાં મારામારી કરતા જોવા મળ્યા, પોલીસે મારામારી કરનાર રીક્ષા ચાલાક અને કિન્નરોની કરી અટકાયત....

19/01/2025

રાજકોટના જાહેર માર્ગ પર સ્ટન્ટ કરતા નબીરાઓ ને કાયદાનું ભાન કરાવતી ભક્તિનગર પોલીસ સ્ટેશન સ્ટાફ...

18/01/2025

રાજકોટ

વૃદ્ધાને બેભાન કરી સોનાના દાગીનાની લૂંટ ચલાવનાર મહિલા સહિત બે ઝડપાયા.

શહેરમાં ચાર વૃદ્ધા સાથે લૂંટ ચલાવી હતી.

વૃદ્ધોને ચા- સોડા પીવડાવી બેભાન કરી સોનાની બૂટી, દાણો અને રોકડની લૂંટ કરી હતી....

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Repo24 news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category