16/08/2024
માત્ર બહેનો માટે, કામ કરવાની તક, ઊંચાઈ ઉપર થી કામ કરી શકે તેવી છોકરીઓ ની જરૂર છે, ગુજરાત માં પહેલી વાર આ તક આપવામાં આવી છે, સંપૂર્ણ તકેદારી અને સેફ્ટી સાથે,
કામ કરી શકે તેવા ઉત્સાહી તેમજ જુલા ઉપર કામ કરી શકે તેવા બહેનો ખાસ સંપર્ક કરે, પહેલા 1 મહીનો કામ શીખવાડવામાં આવશે,
પગાર ધોરણ 15000/- થી 20000/-.
કોન્ટેક્ટ કરો.
A.D.S Fasad cleaning service
Rajkot.
દર્શન દવે
07984051559.
ખાસ નોંધ:-
વજન 80કિલો થી અંદર હોવું જોઈએ.