12/05/2026
https://youtu.be/czmBsAxz0LQ?si=iDkFfYOcuWqbWL8C
*Part - 03,*
કાશ્મીર પ્રવાસ તમે અનેક ટુર અને ટ્રાવેલ્સમાં રેગ્યુલર કરી શકશો,!!!!
પરંતુ કાશ્મીરનો બીજો ભાગ છે ત્યાં તમે સુરક્ષા દળ વિના નહીં કરી શકો!!! પરંતુ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સહયોગથી તમે કાશ્મીરના બીજા ભાગમાં પ્રવાસ કરી શકો છો અને તે પણ સાવ મામૂલી ખર્ચમાં જ, પહાડી વિસ્તાર અને વાંકા ચૂકi રસ્તા, ચારે બાજુ વૃક્ષોથી છવાયેલા વિસ્તાર, ખળખળ વહેતી નદીઓ, ઝરણા પક્ષીઓના કલરવ નો અદ્ભુત આનંદ માણવા એક પ્રવાસ જરૂરી છે, જેના માટે એક વિડીયો બનાવીને મોકલી આપીશ, જે જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો તો, આપોઆપ તમને જાણકારી મળી શકે છે, તો હાલ તુરત કાશ્મીરના વિવિધ સ્થળોનું મહત્વ અને પ્રવાસની મજા માણવા તૈયાર રહો, અહેવાલ - મહેશ ભટ્ટ, પત્રકાર, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાત*
Enjoy the videos and music that you love, upload original content and share it all with friends, family and the world on YouTube.