Faltu Funtastics

Faltu Funtastics Making Stories
I intend to travel as much as I can.

13/01/2018

આ યાર જબરું છે,

લોકો કબૂતર ને બચાવવા નાં msg કર્યા કરશે અને મરઘી (chicken) ખાઈ ઉતરાણ માનવશે...

😂😂😂😂

18/10/2017

. *તૂ ક્યાં જાય છે...???*
"""""""""""""""""""""""""""""
ગજલ ને ધ્યાન થી વાંચશો...

દિલ પૂછે છે મારું ,
અરે દોસ્ત તું ક્યાં જાય

ના વ્યવહાર સચવાય છે ,
ના તહેવાર સચવાય છે .

દિવાળી હોય કે હોળી બધુ
ઓફિસ માં જ ઉજવાય છે

આ બધુ તો ઠીક હતું
પણ હદ તો ત્યાં થાય છે .

લગ્નની મળે કંકોત્રી ત્યાં
સીમંતમાં માંડ જવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ❓

*પાંચ આંકડા ના પગાર છે ,

પણ પોતાના માટે પાંચ
મિનિટ પણ ક્યાં વપરાય છે ❓

પત્નીનો ફૉન ૨ મિનીટ
માં કાપીયે પણ કસ્ટમર
નો કોલ ક્યાં કપાય છે ❓

ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઈનાયં ઘરે ક્યાં જવાય છે ❓

હવે તો ઘરના પ્રસંગો પણ
હાફ – ડેમાં ઉજવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ❓

કોઈ ને ખબર નથી
આ રસ્તો ક્યાં જાય છે ❓

થાકેલા છે બધા છતા ,
લોકો ચાલતા જ જાય છે .

કોઈક ને સામે રૂપિયા તો
કોઈક ને ડોલર દેખાય છે ,

તમેજ કહો મિત્રો શું
આનેજ જિંદગી કહેવાય છે ❓

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ❓

બદલાતા આ પ્રવાહમા
આપણા સંસ્કાર ધોવાય છે ,

આવનારી પેઢી પૂછશે
સંસ્કૃતી કોને કહેવાય છે ❓

ઍક વાર તો દિલને સાંભળો ,
બાકી મનતો કાયમ મુંજાય છે .

ચાલો જલ્દી નિર્ણય લઇએ
મને હજુ સમય બાકી દેખાય છે .

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ❓


,,,,,,,👌ગમે તો આગળ શેર કરજો 👌👌

🌹🌹🌹🌹 🌷 🌷🌷

17/10/2017

ધન અને દોલત થિ પણ વિશેષ એવા મિત્રો ને
ધન તેરસ ની હાર્દિક શુભેચ્છા
🙏🙏🙏🙏🙏

14/10/2017

*તમે કયારેય જોયું કે લોકો એ*

*બાવળ ના ઝાડ ને પથ્થર માર્યો..??*

*પથ્થર તો આંબા ના ઝાડ ને જ પડે છે.*

*કારણ કે તે કાંઈક આપે છે..*

*જો આપણી સાથે આવું થાય*
*તો સમજવું કે આપણે કાંઈક સારૂ કરી રહ્યા છીએ..!!*👏

*🌾શુભ સવાર💐*

🙏 *જય માતાજી*🙏

28/08/2017

*........समय.........*
*हर समय को,बदल देता है*
*बस समय को थोड़ा.......*
*समय चाहिए......*

🙏🏻🙏🏻 *सुप्रभात* 🙏🏻🙏🏻

23/08/2017

🌹દુનિયાથી વફાદારીની આશા ન રાખો, જ્યારે દુઆ કબૂલ નથી થતી તો લોકો ભગવાનને પણ બદલી દે છે.🌹
*‼Good Morning‼*

21/08/2017

*હાથ માં જો સુખની રેખા*
*કોતરી શકાતી હોત ને સાહેબ*....!!
*તો મંદિર માં કોતરાયેલી મૂર્તિ*
*સામે કોઇ ના શીશ ન ઝૂકતા હોત.*

🌱 *શુભ સવાર* 🌱

11/08/2017

દરેક ના પ્રેમપ્રકરણના 💏 અંત નોખા હોય છે...

અમુકના નસીબમાં *કંકુ-ચોખા* 💝 તો કોકના નસીબમાં 🏑 *છુટ્ટા* *ધોકા*🗡 હોય છે...

🤕🤕🤥
😜😜😜😜😜😜

26/07/2017

👌👌👌 "
મૃત્યુ જિંદગીનું
મોટું નુકસાન નથી,
નુકસાન તો એ સમયનું છે
જે તમે જીવતા હોવ છતાં
પણ નથી જીવી સકતા..!!🌺
🙏 જીવન માં પૈસા નહિ સંબંધ કમાજો સાહેબ

કારણ કે સ્મશાન માં 4 બંગડી વાડિ ગાઙિ નહિ 4 ખભા મુકવા આવશે🙏

*🌺 ગુડ મોર્નિંગ🌺*

21/07/2017

💫 *લો પાછું સવાર થઈ ગયું,*
*જેને આજ કહેતા હતા એ ગઈકાલ થઈ ગયું,*
*પળમાં બદલાઈ જાય આ જીંદગી,*
*થોડા સમય પહેલાં જેને રાત કહેતા હતા એનું જ નામ સવાર થઈ ગયું!* 💕

🌞GOOD☕ MORNING..🌞

Like this page for more beautiful quotes

18/07/2017

*- - - - - - - - - - - - - - - - - - - -*
*કોઈ ➕ કરે છે*
*કોઈ ➖ કરે છે*
*કોઈ ✖ કરે છે*
*કોઈ ➗ કરે છે*

*ફક્ત "ભગવાન" જ*
*"સમય" આવે ત્યારે = કરે છે*

🙋🏻‍♂ *ℊ◎◎∂ M0®πiπg* 🙋🏻‍♂

Like this page for more beautiful quotes

Address

Pune

Website

Alerts

Be the first to know and let us send you an email when Faltu Funtastics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Faltu Funtastics:

Share

Category