SAGAR BAROT Photography

SAGAR BAROT Photography I love Photography

જેના થકી મને પિતા ના અપાર આનંદની અનુભૂતિ થઈ અને સંપૂર્ણ પિતા નો અહેસાસ આપ્યો એવી લાડકવાઈ દીકરી Astha  ને જન્મદિવસની શુભે...
17/05/2023

જેના થકી મને પિતા ના અપાર આનંદની અનુભૂતિ થઈ અને સંપૂર્ણ પિતા નો અહેસાસ આપ્યો એવી લાડકવાઈ દીકરી Astha ને જન્મદિવસની શુભેચ્છાઓ
માં જગત જનની સદૈવ રક્ષા કરે, સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય એ જ પ્રાર્થના.

પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શકિત,પરિશ્રમ જેનું કર્તવ્ય હતું, અંજલિ આપતા હેયુ તૂટે છે.શ્રદ્ધાંજલિ આપતા શબ્દો ખૂટે...
31/10/2022

પરિવાર જેનું મંદિર હતું, સ્નેહ જેની શકિત,
પરિશ્રમ જેનું કર્તવ્ય હતું, અંજલિ આપતા હેયુ તૂટે છે.
શ્રદ્ધાંજલિ આપતા શબ્દો ખૂટે છે.
કલ્પી ન શકાય તેવી અણધારી તમારી વિદાય અમારા સૌનાં કાળજા કંપાવી ગઈ,
દિલ હજુ માનતું નથી કે તમે અમારી વચ્ચે નથી.
આપનાં દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રભુને અમારી પ્રાર્થના.🙏

🙏🏿  જય સ્વમિનારાયણ  🙏🏿            પ્રથમ માસિક શ્રધાંજલિ જિંદગી હતી ટૂંકી છતાં મમતા ઘણી મૂકી ગયા, એકલા ખૂણે રડી લઈશું જ્ય...
01/12/2021

🙏🏿 જય સ્વમિનારાયણ 🙏🏿
પ્રથમ માસિક શ્રધાંજલિ

જિંદગી હતી ટૂંકી છતાં મમતા ઘણી મૂકી ગયા, એકલા ખૂણે રડી લઈશું જ્યારે આવશે યાદ.

ક્યારેય કલ્પી ન શકાય તેવી તમારી ઓચિંતી વિદાય અમારૂં કાળજું કંપાવી ગઈ.

🙏પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના🙏. Miss you so much grandmother 😭

03/11/2021
jankibeautycare This is now can transform  in to a classic,elegance n adorable engagement Bridal👰🏻MUA : Hiralshah Hair b...
03/10/2021

jankibeautycare
This is now can transform in to a classic,elegance n adorable engagement Bridal👰🏻
MUA : Hiralshah
Hair by : _ Hiralshah
Model : _2403
Photographer: barot

:

 #બધાની_અમને_ખબર_જ_છે_સાહેબ, #શાંત_જરૂર_છીએ_આંધળા_નહિ_વાલા !! Happy Birthday kaka
27/09/2021

#બધાની_અમને_ખબર_જ_છે_સાહેબ,
#શાંત_જરૂર_છીએ_આંધળા_નહિ_વાલા !!
Happy Birthday kaka

*અમુક લોકોની બળશે**અમે વધારે બાળીશું**પેલા પણ ઘણા દુશ્મન હતા**અમે હજી બનાવીશું*
25/09/2021

*અમુક લોકોની બળશે*
*અમે વધારે બાળીશું*
*પેલા પણ ઘણા દુશ્મન હતા*
*અમે હજી બનાવીશું*

वक्रतुण्ड: घुमावदार सूंडमहाकाय: महा काया, विशाल शरीरसूर्यकोटि: सूर्य के समानसमप्रभ: महान प्रतिभाशालीनिर्विघ्नं: बिना विघ...
19/09/2021

वक्रतुण्ड: घुमावदार सूंड
महाकाय: महा काया, विशाल शरीर
सूर्यकोटि: सूर्य के समान
समप्रभ: महान प्रतिभाशाली
निर्विघ्नं: बिना विघ्न
कुरु: पूरे करें
मे: मेरे
देव: प्रभु
सर्वकार्येषु: सारे कार्य
सर्वदा: हमेशा, सदैव

10/05/2021

sagarbarotphotography

SAGAR BAROT PHOTOGRAPHY BOOK YOUR SHOOT 971476653SAGAR BAROT Photography
07/08/2017

SAGAR BAROT PHOTOGRAPHY
BOOK YOUR SHOOT 971476653
SAGAR BAROT Photography

Address

Anand Changa
Petlad
388421

Telephone

9714766530

Website

Alerts

Be the first to know and let us send you an email when SAGAR BAROT Photography posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share