Jayesh thakor

Jayesh thakor ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના

18/09/2023
ખૂબ જ દુઃખદ સમાચારરઘુવંશ શિરોમણી, 2023 માં અયોધ્યામાં 9009 કુંડીયજ્ઞની તૈયારીઓમાં સામેલ, ભારતીય સંત સમાજમાં યજ્ઞ સમ્રાટ ...
18/04/2023

ખૂબ જ દુઃખદ સમાચાર

રઘુવંશ શિરોમણી, 2023 માં અયોધ્યામાં 9009 કુંડીયજ્ઞની તૈયારીઓમાં સામેલ, ભારતીય સંત સમાજમાં યજ્ઞ સમ્રાટ તરીકે જાણીતા સંત કનક બિહારીદાસજી મહારાજના માર્ગ અકસ્માતમાં મૃત્યુના સમાચાર હૃદયદ્રાવક છે. મહારાજે રામમંદિર નિર્માણ માટે ૧ કરોડ થી વધુ દાન પણ આપ્યું હતું.

જીવનભર અનેક યજ્ઞ અને ધાર્મિક કાર્યોમાં સતત પ્રવુત્તિમય રહેતા સંતજીની વિદાય સનાતનને ન પુરી શકાય તેવી ખોટ છે.

ઓમ શાંતિ 🙏💐💐💐💐💐

 #સંકટ સમયે બે પર ભરોસો રાખવો...  #એક પોતાના "અનુમાન" પર  #અને બીજા    "હનુમાન" પર... 🌹 #ગમે તેવી મુશ્કેલીમાં કામ સરળ બન...
06/04/2023

#સંકટ સમયે બે પર ભરોસો રાખવો...

#એક પોતાના "અનુમાન" પર
#અને બીજા "હનુમાન" પર... 🌹

#ગમે તેવી મુશ્કેલીમાં કામ સરળ બની જશે...
#હનુમાન જન્મોત્સવ ની હાર્દિક શુભેચ્છાઓ...🙏

😍😍🤞
06/04/2023

😍😍🤞

🙏🏼🙏🏼
06/04/2023

🙏🏼🙏🏼

  pic 😍
06/04/2023

pic 😍

 #વડનગર તાલુકા ના  #સુલીપુર_ગામ ના નવયુવાન  #રાયસંગજી_ઠાકોર સિક્કિમ ખાતે ભારતીય સેના માં ફરજ દરમ્યાન ટ્રક ખીણ માં ખાબકતા...
06/04/2023

#વડનગર તાલુકા ના #સુલીપુર_ગામ ના નવયુવાન #રાયસંગજી_ઠાકોર સિક્કિમ ખાતે ભારતીય સેના માં ફરજ

દરમ્યાન ટ્રક ખીણ માં ખાબકતાં શહીદ થયેલ છે... પરમ કૃપાળુ પરમાત્મા #શહીદ_રાયસંગજી ની આત્મા ને પરમ શાંતિ એવી પ્રાર્થના 🙏🚩

🙏🙏 #ભાવભીની_શ્રદ્ધાંજલિ 🙏🙏અમારા નાના સ્વ: ડુંગરાજી વિહાજી ઠાકોર ઘધાણા સમી નું આજ રોજ તા: ૨૭/૦૪/૨૦૨૩ દિવસે દુઃખદ અવસાન થય...
27/03/2023

🙏🙏 #ભાવભીની_શ્રદ્ધાંજલિ 🙏🙏
અમારા નાના સ્વ: ડુંગરાજી વિહાજી ઠાકોર ઘધાણા સમી નું આજ રોજ તા: ૨૭/૦૪/૨૦૨૩ દિવસે દુઃખદ અવસાન થયું છે પ્રભુ પરમાત્મા તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે તેવી પ્રભુ પરમાત્મા ને પ્રાર્થના ઓમ શાંતિ ઓમ..🙏🙏

Address

Rani Ki Vav, Patan, Gujarat
Patan

Website

Alerts

Be the first to know and let us send you an email when Jayesh thakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category