Xpose Digital Studio

Xpose Digital Studio Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Xpose Digital Studio, Photographer, L-4 Sarthi com Hirabaug varachha rode surat, Padra.

21/11/2022
21/11/2022

ભારતીય જનતા પાર્ટી ૧૬૧ વરાછા વિધાનસભા
ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ

આપણા વરાછારોડ વિધાનસભાના લોકલાડીલા ઉમેદવાર શ્રી કિશોર કાનાણી (કુમાર) ના ડોર ટુ ડોર પ્રચારમાં આપ સૌ કાર્યકર્તા હોદેદારો અને શુભેચ્છકો તેમજ સૌ મિત્રોને મોટી સંખ્યામાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે..

તારીખ:૧૫/૧૧/૨૦૨૨ મંગળવાર
સમય : સવારે ૯.૩૦ કલાકે

સ્થળ: નાના વરાછા ગામ કોળી ફળિયાથી પ્રસ્થાન

#વરાછાનો_ભરોસો_કુમાર
#જીતશે_કુમાર_જીતશે_વરાછા
#ભરોસાની_ભાજપ_સરકાર
#ભાજપ_સાથે_અગ્રેસર_ગુજરાત

21/11/2022

“હું નહી મારું વરાછા જીતશે”

આજ રોજ ઈશ્વરના અને વડીલોના આશીર્વાદ લઈને વરાછા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકન ભર્યું છે.

આ નામાંકન મેં વરાછાની જનતા વતી ભર્યું છે. છેલ્લા બે દાયકાથી વરાછાની જનતાની સેવા કરવાનો અવસર મળ્યો છે. જેમા આ બીજા પાંચ વર્ષ ઉમેરાશે તેવો મને વિશ્વાસ છે

21/11/2022
21/11/2022
21/11/2022

પોલીસ દ્વારા થતા ખોટા ઉઘરાણા બંધ કરાવ્યા છે

કાકા નું કામ બોલે છે

#વરાછાનો_ભરોસો_કુમાર
#જીતશે_કુમાર_જીતશે_વરાછા
#ભરોસાની_ભાજપ_સરકાર
#ભાજપ_સાથે_અગ્રેસર_ગુજરાત

21/11/2022

વરાછા મતવિસ્તારના મધ્યમ વર્ગના લોકોની મોટી બીમારીઓ માં સરકારની યોજનાઓ થકી લાખો રૂપિયાની સહાય કાકાએ અપાવી છે.........

કાકા નું કામ બોલે

#વરાછાનો_ભરોસો_કુમાર
#જીતશે_કુમાર_જીતશે_વરાછા
#ભરોસાની_ભાજપ_સરકાર
#ભાજપ_સાથે_અગ્રેસર_ગુજરાત

21/11/2022

ડોર ટુ ડોર કાર્યક્રમ ની રૂપરેખા

ભારતીય જનતા પાર્ટી ૧૬૧ વરાછા વિધાનસભા ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ
આપણા ૧૬૧- વરાછારોડ વિધાનસભાના લોકલાડીલા ઉમેદવાર શ્રી કિશોર કાનાણી (કુમાર) ના ડોર ટુ ડોર પ્રચારમાં આપ સૌ કાર્યકર્તા હોદેદારો અને શુભેચ્છકો તેમજ સૌ મિત્રોને મોટી સંખ્યામાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે..

તારીખ:૧૮/૧૧/૨૦૨૨ શુક્રવાર
સમય : સવારે :-૯:૦૦ કલાકે

રૂટ પ્રસ્થાન :- વોર્ડ નંબર-૩
હરિકુંજ વિભાગ 1, કલ્યાણ કુટીર વિભાગ 2, સૂર્ય કિરણ,નિર્મળ નગર, સ્વાતિ વિભાગ 1,2, સ્નેહ મિલન બંગલોઝ1,2, સુમન ભવન,ગંગોત્રી,સુરભી, સરિતા સાગર, હરીકુંજ વિભાગ 2 , સમાપન....

21/11/2022
21/11/2022
21/11/2022
21/11/2022

મતદાન સમયે પૂર્ણવિશ્વાસ સાથે ૧ - નંબર પર રહેલું કમળનું બટન દબાવી કિશોર કાનાણી કુમાર ને વિજય બનાવતાની સાથે વરાછાના વિકાસમાં સહભાગી બનો.....

Address

L-4 Sarthi Com Hirabaug Varachha Rode Surat
Padra
395006

Telephone

+919925602521

Website

Alerts

Be the first to know and let us send you an email when Xpose Digital Studio posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Xpose Digital Studio:

Share

Category