Arjun mer aapaa

Arjun mer aapaa Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Arjun mer aapaa, Photographer, Navsari.

22/08/2026

Aapaa..

18/08/2026

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા ભીનાર ગામના પુલ ફળિયાથી હનુમાનજી મંદિર અને ભૂરી માદન માતા મંદિર તરફ જતો નદી કિનારાનો રસ્તો લાંબા સમયથી અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. ચોમાસાની ઋતુમાં આ માર્ગ પર ભયંકર કાદવ-કિચડ જામી જતાં સ્થાનિક રહીશો માટે અહીંથી પસાર થવું પણ લોઢાના ચણા ચાવવા સમાન બન્યું છે.

પરિસ્થિતિ એટલી હદે ગંભીર છે કે જો કોઈ વ્યક્તિ અચાનક બીમાર પડે, તો કાદવના સામ્રાજ્યને કારણે એમ્બ્યુલન્સ પણ ફળિયા સુધી પહોંચી શકતી નથી. સ્થાનિક રહીશ સુનિલભાઈ કાંતુભાઈ પટેલના જણાવ્યા અનુસાર, આ અંગે ગ્રામ પંચાયતમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર પેટનું પાણી હલાવવા તૈયાર નથી. ચોમાસામાં ભારે હાલાકી ભોગવી રહેલા આક્રોશિત ગ્રામજનોએ કોઈ મોટી કટોકટી સર્જાય તે પહેલાં આ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી
# NavsariDistrict

18/08/2026

નિરાલી હોસ્પિટલના મેન ગેટ પર ત્રાટક્યું જેસીબી: કુદરતી વહેણ રોકનાર ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનો હથોડો
# NavsariUpdate

17/08/2026

કુદરતી પ્રવાહ રોકનારાઓ સાવધાન! નવસારીમાં કલેક્ટર મનીષ ગુરવાનીની ગેરકાયદે બાંધકામ પર મોટી કાર્યવાહી

Address

Navsari

Website

Alerts

Be the first to know and let us send you an email when Arjun mer aapaa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category