Falguni's Fotopoesía - Photography and Poetry

Falguni's Fotopoesía - Photography and Poetry Just a place to share my photography and poetry... ♥ I click wat I like,I write what I feel....

Hello Friends,  Getting lovely support from all of you. Feeling blessed to have you all as my well wishers. Please keep ...
21/04/2016

Hello Friends,
Getting lovely support from all of you. Feeling blessed to have you all as my well wishers. Please keep supporting and sharing and also share with your friends.
Here is the Link for the Readers Choice Voting -
http://chitralekha.com/mrsgujarat/readerschoice.php

09/04/2015
29/07/2013

please like my page
Fagoon’s...An exquisite collection of Chaniacholis, Kurtis, Sarees available in India & USA.
https://www.facebook.com/Fagoons
and share with ur friends too..please..

Fagoon’s...An exquisite collection of Chaniacholis, Kurtis, Sarees available in India & USA.

05/07/2013

HAVE A LOOK ON THIS PAGE
Fagoon’s...An exquisite collection of Chaniacholis, Kurtis, Sarees available in India & USA.
https://www.facebook.com/Fagoons
LIKE and share with ur friends too..please..

Fagoon’s...An exquisite collection of Chaniacholis, Kurtis, Sarees available in India & USA.

This album consist of heritage buildings...
28/03/2013

This album consist of heritage buildings...

પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવેજંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલ...
13/03/2013

પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.
વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઇ ખાઇ ને ઊંડી ખીણો
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે.

સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઇ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.

તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.મુકેશ જોશી

Model...... Dipak Modi
04/04/2012

Model...... Dipak Modi

આવતીકાલે ફાગણ સુદ એકમ .....મારી પ્રિય ઋતુ ..કારણ મારું નામ પણ આ ઋતુ પરથી અને જન્મ પણ આ જ ઋતુમાં...તો આવો વધામણા કરીએ ફાગ...
21/02/2012

આવતીકાલે ફાગણ સુદ એકમ .....મારી પ્રિય ઋતુ ..કારણ મારું નામ પણ આ ઋતુ પરથી અને જન્મ પણ આ જ ઋતુમાં...
તો આવો વધામણા કરીએ ફાગણના મારા આ પ્રિય ગીતથી ....

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે
કામણ કીધા અહીં કેસુડે એવા
કે મહેક્યા વિના તે કેમ રહીયે

ફૂલની ફોરમની પકડીને આંગળી
ફરવાને નીકળ્યો પવન
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઉઠ્યાને
ઝૂમે છે આખુ ઉપવન

કલરવની કેડીએ રમતા પતંગિયાને
પકડ્યા વિના તે કેમ રહીયે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે….

મઘમઘતી મંજરીની કાયા બદલાઇ
સાંભળીને વેણુ વસંતની
લીલેરા પાન સંગ ગાતા ગુલ્મહોર
લ્હાણી કરે છે સુગંધની

અરધી ભરાય મારા ઉમંગની હેલ
પછી છલક્યા વિના તે કેમ રહીયે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે….

listen..http://tahuko.com/?p=634

સૌથી પહેલા તો સૌને હોળી-ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ...

Address

Gandhinagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Falguni's Fotopoesía - Photography and Poetry posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Falguni's Fotopoesía - Photography and Poetry:

Share

Category