K K Kanya Vidhyalay Deodar

K K Kanya Vidhyalay  Deodar Kasturba Kanya Vidyalaya is the only girl's Vidyalaya in Deodar which conducts studies from 9 to 12 with 11 - 12 being in Arts stream.

The students study in the pleasant environment of the school along with various academic and co-curricular activities.

24/04/2026
સમગ્ર સ્ટાફ સાથે વિધાર્થી વાલી સંપર્ક
24/04/2026

સમગ્ર સ્ટાફ સાથે વિધાર્થી વાલી સંપર્ક

પ્રકૃતિપ્રેમ તેમજ સેવા પરમોધર્મ ના ઉદ્દેશને સાર્થક કરતા શાળાની વિધાર્થિનીઓએ શાળાના બગીચામાં વૃક્ષો પર પક્ષીઓને પાણી પીવા...
27/03/2026

પ્રકૃતિપ્રેમ તેમજ સેવા પરમોધર્મ ના ઉદ્દેશને સાર્થક કરતા શાળાની વિધાર્થિનીઓએ શાળાના બગીચામાં વૃક્ષો પર પક્ષીઓને પાણી પીવા કુંડા તેમજ માળા લગાવ્યા 🌳🐦💚🌸🌻

આજ તા.23/05/2026 રોજ અમારી શાળા શ્રી કસ્તુરબા કન્યા વિદ્યાલય દિયોદર માં ધોરણ 10/12 ની વિધાર્થિનીઓ નો દીક્ષાંત તેમજ શુભેચ...
24/02/2026

આજ તા.23/05/2026 રોજ અમારી શાળા શ્રી કસ્તુરબા કન્યા વિદ્યાલય દિયોદર માં ધોરણ 10/12 ની વિધાર્થિનીઓ નો દીક્ષાંત તેમજ શુભેચ્છા સમારોહ યોજાઈ ગયો જેમાં નવીન વાવ થરાદ જિલ્લા પ્રમુખ ભાજપ એવા શ્રી નરેશજી ઠાકોર, મહામંત્રી શ્રી રસિકજી ઠાકોર, દિયોદર ના રાજવી શ્રી પ્રવિણસિંહ બાપુ તેમજ અન્ય અગ્રણીઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહી વિધાર્થિનીઓને આવનાર પરીક્ષા તેમજ તેમના આગળના શૈક્ષણિક પડાવ માટે શુભેરછાઓ પાઠવી હતી.

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ -2026 નિહાળતા વિદ્યાર્થીઓ
09/02/2026

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ -2026 નિહાળતા વિદ્યાર્થીઓ

Address

Opp/Aartinagar Diyodar
Diyodar

Website

Alerts

Be the first to know and let us send you an email when K K Kanya Vidhyalay Deodar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category