30/03/2018
જાહેર આમંત્રણ તારીખ 31-03-2018 શનિવાર હનુમાન જયંતિ નિમિતે વર્શીલા હનુમાનજી મંદિરે મારૂતિ હવન સવારે 7 કલાકે રાખેલ છે. શ્રીફળ હોમવાનો સમય 11:30 કલાકે રાખેલ છે. અન્કુટ આરતી 12 કલાકે રાખેલ છે. રાત્રે 8:30 કલાકે સુંદરકાંડના પાઠનુ આયોજન કરવામા આવેલ છે તો દરેક ધર્મ પ્રેમી જનતાને વર્શીલા હનુમાનજી મંડળ તરફથી આમંત્રણ છે