25/10/2025
👉🏻 સમાજના સ્નેહમિલન કાર્યક્રમો, વિદ્યાર્થી સન્માન સમારોહ, સમૂહ લગ્ન કે કોઈપણ સામાજિક કાર્યક્રમ હોય, તેમાં OBC અનામત વર્ગીકરણના મુદ્દા વિશે ચર્ચા કરવી જ જોઈએ જેથી સમાજનો સાચો વિકાસ થાય….
👉🏻 કાલે 26/10/25 દિયોદર અને રાધનપુરમા ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ઓબીસી અનામત વર્ગીકરણની વાત મુકવામાં આવે તવી સોશિયલ મીડિયા અને રુબરુ મળી આયોજકો પાસે માંગ થવી જોઇએ..