22/09/2022
દીકરી એટલે વહાલનો દરિયો..
દીકરી એટલે મમતાનો મહાસાગર..
દીકરી એટલે પ્રેમ નુ અસ્તિત્વ...
દીકરી એટલે ઈશ્વર ની સાક્ષી નું પ્રતિક...
દીકરી એટલે બાપ નું હૃદય..
અને આ દીકરી જ્યારે ધીરે ધીરે મોટી થાય ત્યારે બાપને ખુશી પણ થાય અને સાથે આટલી જલ્દી મોટી થઈ ગયા નો અફસોસ પણ રહે....❤️❤️
Wish you a many many happy returns of the day "Nishtha"..🥳🥳
My Gundi, My Gogdi...😘😘😘