BAPS

Directions Website Contact the business

BAPS અક્ષર પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલ સાચું જ્ઞાન

28/09/2026
28/09/2026

ગયા અઠવાડિયે મારી પોસ્ટ પર 1,400થી વધુ પ્રતિક્રિયાઓ મળી! તમારા સપોર્ટ બદલ બધાનો આભાર! 🎉

🚨 સાવધાન મિત્રો ,ફેક મેસેજ થી 🚨 મોડાસા તાલુકાના બડોદરા ના ખેડૂતને મેસેજ આવ્યા બાદ ખાતામાંથી રૂપિયા 699 ઉપડી ગયા. પોલીસે ...
28/09/2026

🚨 સાવધાન મિત્રો ,ફેક મેસેજ થી 🚨 મોડાસા તાલુકાના બડોદરા ના ખેડૂતને મેસેજ આવ્યા બાદ ખાતામાંથી રૂપિયા 699 ઉપડી ગયા. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી, ખેડૂત નો મોબાઇલ હેક કરી શખ્સોએ ખાતુ ખાલી કરી નાખ્યું, અન્ય વ્યક્તિના ખાતામાં રૂપિયા જમા થયા #છેતરપિંડી #બડોદરા #ખેડૂત #મોબાઈલહેક #ખાતુખાલી💕🌺😭🚨🙏

👉ગાંધીનગર સેક્ટર-3D વિસ્તારમાં રહેતી અને શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી 28 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભી...
22/09/2026

👉ગાંધીનગર સેક્ટર-3D વિસ્તારમાં રહેતી અને શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી 28 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીએ જીવન ટૂંકાવ્યું હતું. આ કેસમાં સેક્ટર-7 પોલીસે મગોડીમાં એસઆરપી ગ્રુપમાં રહેતા બે બાળકોના પિતા અને કમાન્ડો તરીકે ફરજ બજાવતા મહેસાણાના સતલાસણા ગામના વતની પ્રકાશસિંહ ભીખુસિંહ ચૌહાણની ધરપકડ કરી છે.
👉પોલીસ તપાસ મુજબ જ્હાનવી અને પ્રકાશસિંહ છેલ્લા 4 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. બનાવ પહેલાં બંને વચ્ચે સામાન્ય બાબતે તકરાર થઈ હતી. પોલીસે આ બાબતને આપઘાત સાથે જોડીને ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

Address

ભાવનગર
Bhavnagar
364002

Alerts

Be the first to know and let us send you an email when BAPS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to BAPS:

Shortcuts

Share

Category