Dil thi bhavnagri

Dil thi bhavnagri Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dil thi bhavnagri, Bhavnagar.

દિલ થી ભાવનગરી હોવ તો ભાવનગર ના ફુડ વ્લોગ, ભાવનગર ના લોકો ના ઈન્ટરવ્યુ , ભાવનગર ના મંદિર, ભાવનગર ટ્રાવેલ વ્લોગ, ભાવનગરનો ઈતિહાસ, ભાવનગર ના લોકપ્રિય મહેમાનો સાથે વાતચીત, ભાવનગર સમાચાર, ભાવનગર ના દરેક ઇવેન્ટ, ભાવનગરની દરેક ઇન્ફોર્મેશન અને માહિતી

17/08/2026

Jadhonath Mahadev

17/08/2026

કુદરતના અસલી સ્વાદ અને ખેડૂતની મહેનતમાંથી બનેલો 100% નેચરલ આઈસ્ક્રીમ! 🌿🍦

શું તમે ક્યારેય આર્ટિફિશિયલ સ્વાદ વગરનો, માત્ર તાજા ફળોની મીઠાશથી ભરપૂર આઈસ્ક્રીમ ચાખ્યો છે?

Tattvam Nature’s Delight ની સફર ખેડૂતના ખેતરથી શરૂ થાય છે. કાળજીપૂર્વક પસંદ કરેલા શ્રેષ્ઠ ફળો, સંપૂર્ણ સ્વચ્છતા અને આધુનિક કાઇન્ડ ટેકનોલોજી દ્વારા અમે બનાવીએ છીએ અસલી અને પૌષ્ટિક સ્વાદ.

✨ અમારી ખાસિયતો:
🍦 100% Natural Fruit Pulp Ice Creams
🍦 Crispy Cones & Delicious Thick Shakes
🍦 Fruit Shots & Pure Fresh Aamras

તમારા પરિવારની ખુશી અને ગુણવત્તા માટે અમારો એક જ મંત્ર — "ખેતરથી શરૂ થયેલી સફર… તમારા વિશ્વાસ સુધી!"

📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો: 6353571080 | 9427139499

16/08/2026

Har Har mahadev

16/08/2026

તમારું ફેવરિટ ફૂડ કયું છે? 🍕🍔

આજે અમે ભાવનગરના લોકોને પૂછ્યું કે જો કોઈ ટ્રીટ આપે તો સૌથી પહેલા શું ઓર્ડર કરે? પિઝા, બિરયાની કે પાવભાજી? ચોઈસ ગમે તે હોય, પણ હવે તમારા ભાવનગરના મનપસંદ રેસ્ટોરન્ટ્સ મળશે એક જ એપ પર – BITE by AekBharat!

જ્યારે લોકલ રેસ્ટોરન્ટ્સને સપોર્ટ મળે, ત્યારે તમને પણ મળે સાચો અને વ્યાજબી ભાવ.

✨ ખાસ ઓફર: તમારી પહેલી 2 ડિલિવરી સાવ ફ્રી!

તો રાહ કોની જુઓ છો? અત્યારે જ BITE by AekBharat એપ ડાઉનલોડ કરો અને તમારું મનપસંદ જમવાનું ઓર્ડર કરો!

👉 તમે આજે શું મંગાવશો? કમેન્ટમાં જણાવો! 👇

16/08/2026

🎓 Admissions Open at Gyanmanjari Innovative University - GMIU 🎉

🚀 Proficient Learning Method (PLM) - 40 Students / Branch

🏫 Gyanmanjari Girl’s College

👉🏻 Courses Offered:
Diploma | B.Tech. With Honors | M.Tech.| Pharmacy | BCA (Hons.) | MCA | B.Sc. (Hons.) | M.Sc. | PGDMLT | BA (Hons.) | MA | BBA (Hons.) | MBA | LLB | B.Com (Hons.) | M.Com | B.Sc. IT & M.Sc. IT | B.Design & M.Design | Home Science | DFS | D.SI & MPHW | Hotel Management | Ph.D. | Vocational Courses | -Integrated & Dual Degree Programs Also Available

📞 Contact Us At: 📲 *7574949494 / 9099951160

🌐 For Online Admission: [🔗 Click Here](https://gmiu.edu.in/gmiu/admission/)

📍🏛️ Gyanmanjari Innovative University Sidsar Road, Bhavnagar

🎥 Virtual Visit:[🔗 Explore Campus](https://gmiu.edu.in/campus/virtualtour)

👉✅ FOLLOW US: Gyanmanjari Innovative University-GMIU 🚀

16/08/2026

આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘મેગા સફાઈ અભિયાન’ સફળતાપૂર્વક પૂર્ણ થયું! ચાલો, સાથે મળીને આપણા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવીએ.”

15/08/2026

તળાજા તાલુકાના દરિયા કિનારે, મહાદેવની અપાર દિવ્યતા! 🙏✨

શું તમે તૈયાર છો, એક અલૌકિક પ્રવાસ પર જવા?

તારીખ 17/08/2026 શ્રાવણ માસના પ્રથમ સોમવારના પવિત્ર દિવસે, અમે ગર્વ સાથે રજૂ કરીએ છીએ આપણી પવિત્ર વિરાસતનું પ્રતીક - ‘ગોપનાથ મહાદેવ’ ની ઓફિશિયલ ડોક્યુમેન્ટરી

નિહાળૉ આ ડોક્યુમેન્ટરીનું ટ્રેલર! 🎬

એક મંદિર... એક ઇતિહાસ... એક અવિસ્મરણીય વારસો! આ ડોક્યુમેન્ટરી ગોપનાથ મહાદેવના અલૌકિક પૌરાણિક ઈતિહાસ અને અતુટ શ્રદ્ધાને ઉજાગર કરશે.જુઓ ટ્રેલર અને અનુભવો આ દિવ્યતાનો.

Mahadev, live darshan,live aarti, Gujarat Tourism, Yatradham

15/08/2026
15/08/2026

jai hind 🫡

Address

Bhavnagar
364001

Website

Alerts

Be the first to know and let us send you an email when Dil thi bhavnagri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dil thi bhavnagri:

Shortcuts

Share