29/09/2024
ફોટોગ્રાફી ક્ષેત્રમાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફોટો વિડીયો ટ્રેડ ફેર 2024, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મારૂ સન્માન કરવામાં આવ્યું તે બદલ Charitable Group of Photographic Trade and Industry Association (CGPTIA) નો ખૂબ ખૂબ આભાર