Shree Vashi Digital Studio

Shree Vashi Digital Studio Photo Studio

ભારતીય જનતા પાર્ટીના સુરત જિલ્લાના મીડિયા કન્વીનર તરીકે મારી વરણી થયા બાદ આજે બારડોલી શ્રી અનાવિલ સમાજ ટ્રસ્ટ, યુવા પાંખ...
23/02/2026

ભારતીય જનતા પાર્ટીના સુરત જિલ્લાના મીડિયા કન્વીનર તરીકે મારી વરણી થયા બાદ આજે બારડોલી શ્રી અનાવિલ સમાજ ટ્રસ્ટ, યુવા પાંખ, મહિલા પાંખના દ્વારા આજે આજીજી ફાર્મ ખાતે મારું સન્માન કરવામાં આવતા બારડોલી શ્રી અનાવિલ સેવા સમાજ ટ્રસ્ટ,શ્રી અનાવિલ સમાજ યુવા પાંખના પ્રમુખ અચલભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ શ્રી સંદીપ ભાઈ નાયક, મહિલા પાંખના પ્રમુખ ચારુબેન દેસાઈ,શ્રી અનાવિલ સમાજ ટ્રસ્ટ,નાં પ્રમુખ કેતનભાઈ દેસાઈ, ઉપપ્રમુખ ધર્મેશભાઈ દેસાઈ, મંત્રી અમિતભાઈ દેસાઈ, જયદત્તભાઈ દેસાઈ,તથા તમામ હોદેદારો,અને સભ્યોનો ખૂબ ખૂબ આભાર.

Happy Diwali 🪔
20/10/2025

Happy Diwali 🪔

29/09/2024
Happy World photography day to all my photographer and Vediographer
19/08/2024

Happy World photography day to all my photographer and Vediographer

S.B.E.M. HIGH SCHOOL MOTA. 78TH INDIPENDANCE DAY CELEBRATION.
16/08/2024

S.B.E.M. HIGH SCHOOL MOTA. 78TH INDIPENDANCE DAY CELEBRATION.

BARDOLI NAGAR PALIKA  78TH INDIPENDANCE DAY CELEBRATION.
16/08/2024

BARDOLI NAGAR PALIKA 78TH INDIPENDANCE DAY CELEBRATION.

VATSALYA VIDHAYALAY BARDOLI.78TH INDIPENDANCE DAY CELEBRATION.
16/08/2024

VATSALYA VIDHAYALAY BARDOLI.78TH INDIPENDANCE DAY CELEBRATION.

M.J.BHATT.HIGH SCHOOL MOTA. 78TH INDIPENDANCE DAY CELEBRATION.
16/08/2024

M.J.BHATT.HIGH SCHOOL MOTA. 78TH INDIPENDANCE DAY CELEBRATION.

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય શ્રી કમલમ બારડોલી ખાતે જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડનાં ધ્વજારોહણ કરવામાં આવ્યું ...
15/08/2024

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય શ્રી કમલમ બારડોલી ખાતે જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડનાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા મહામંત્રીશ્રીઓ જીગર ભાઈ નાયક, રાજેશ ભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલ,બારડોલી નગર ભાજપા પ્રમુખ અનંતભાઇ જૈન,બારડોલી નગર પાલિકાનાં પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, તથા જિલ્લાના હોદેદારો,કાર્યકર્તાઓ, હાજર રહ્યા હતા.

Address

Station Road Sardar Baugh
Bardoli

Opening Hours

9am - 8pm

Telephone

+919925477876

Alerts

Be the first to know and let us send you an email when Shree Vashi Digital Studio posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shree Vashi Digital Studio:

Share

Category