Arvind thakor

Arvind thakor પ્રવક્તા:-અરવિંદ બારીયા
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બાલાસિનોર સામાજિક કાર્યકર બાલાસિનોર

With Dhavalsinh Zala – I just got recognized as one of their top fans! 🎉
14/02/2026

With Dhavalsinh Zala – I just got recognized as one of their top fans! 🎉

“ગણતંત્ર પર્વ – રાષ્ટ્રનું ગર્વ” 🇮🇳૭૭મા પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે હું સર્વ દેશવાસીઓને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ ...
26/01/2026

“ગણતંત્ર પર્વ – રાષ્ટ્રનું ગર્વ” 🇮🇳

૭૭મા પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે હું સર્વ દેશવાસીઓને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવું છું.

વંદે માતરમ્ 🇮🇳
જય હિંદ 🇮🇳

21/01/2026

જ્યારે રાત પૂરી થાય… ત્યારે નવા ઇતિહાસનો ઉદય થાય🌅
જાગૃત સમાજનો અભ્યુદય એટલે ઇતિહાસની શરૂઆત✍️

26 જાન્યુઆરીની રાત્રે
એટલે
27 જાન્યુઆરીની વહેલી સવારે 3 વાગ્યે
અવશ્યથી પધારજો...

📍 રામકૃષ્ણ મેદાન, સેક્ટર–11, ગાંધીનગર







21/01/2026

જ્યારે રાત પૂરી થાય… ત્યારે નવા ઇતિહાસનો ઉદય થાય🌅
જાગૃત સમાજનો અભ્યુદય એટલે ઇતિહાસની શરૂઆત✍️

26 જાન્યુઆરીની રાત્રે
એટલે
27 જાન્યુઆરીની વહેલી સવારે 3 વાગ્યે
અવશ્યથી પધારજો...

📍 રામકૃષ્ણ મેદાન, સેક્ટર–11, ગાંધીનગર







02/01/2026
29/12/2025
ઝાંસીની મહાન યોદ્ધારાણી લક્ષ્મીબાઈ નેતેઓની જયંતિ નિમિત્તે અમારા શત શત નમન.
19/11/2025

ઝાંસીની મહાન યોદ્ધા
રાણી લક્ષ્મીબાઈ ને
તેઓની જયંતિ નિમિત્તે અમારા શત શત નમન.

બાલાસિનોર પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખઆદર્શ વડીલ શ્રી નટવરસિંહ પરમાર સાહેબ ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ 🎂💐🎉💐 ાલાસિનોર ...
19/11/2025

બાલાસિનોર પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ
આદર્શ વડીલ શ્રી નટવરસિંહ પરમાર સાહેબ ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ 🎂💐🎉💐

ાલાસિનોર

📢 જાહેર આમંત્રણ 📢  ।। સુસ્વાગતમ્ ।। 💫 યશસ્વી વ્યક્તિત્વ, નીડર રાજનેતા, સંગઠનકર્તા, સમાજના માર્ગદર્શક, ગાંધીનગર દક્ષિણના ...
08/11/2025

📢 જાહેર આમંત્રણ 📢 ।। સુસ્વાગતમ્ ।।

💫 યશસ્વી વ્યક્તિત્વ, નીડર રાજનેતા, સંગઠનકર્તા, સમાજના માર્ગદર્શક, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્યશ્રી, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, પ્રદેશ પ્રમુખશ્રી Alpesh Thakor સાહેબ નું બાલાસિનોર તાલુકાના ગુંથલી ખાતે પ્રથમવાર પધારતા ગૌરવવંતી ભૂમિ પર ભાવભર્યુ હાર્દિક સ્વાગત છે..🙏

સ્નેહમિલન સમારોહમાં સૌને પધારવા ભાવભર્યુ હાર્દિક આમંત્રણ.. 🙏

👉 આ મીટીંગમાં ઉપસ્થિતિ રહેશે : -

🙏 સૌ ભાઈઓ-બહેનો-યુવાનો, સૌ સંગઠનોના કાર્યકર્તાઓ, તાલુકા-જિલ્લા-સદશ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ- મંત્રીશ્રી- સહિત, ગામ સમિતિ, તાલુકા અને જિલ્લા અને પ્રદેશ સમિતિ, હોદ્દેદારશ્રીઓ, બાલાસિનોર તાલુકાના સમસ્ત ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના, સામાજિક-રાજકીય-આગેવાનો, કાર્યકર્તાઓ સહિત હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહેશે..!!

🗓️ તા. ૧૫/૧૧/૨૦૨૫ (શનિવારે)
⏰ ૦૪ : ૩૦ સાંજે કલાકે
📍 સ્થળ : હરસિદ્ધિ મંદિર (મોટોભાગ) તા.બાલાસિનોર જી.મહિસાગર

સૌએ સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી છે. 🙏

“રાષ્ટ્રીય એકતા દિવસ”ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની ૧૫૦મી જન્મજયંતી પર કોટિ-કોટિ વં...
31/10/2025

“રાષ્ટ્રીય એકતા દિવસ”
ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની ૧૫૦મી જન્મજયંતી પર કોટિ-કોટિ વંદન.

09/10/2025

Address

Vadadla Balasinor
Balasinor

Alerts

Be the first to know and let us send you an email when Arvind thakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Arvind thakor:

Share

Category