Amdavadi Heritage

Amdavadi Heritage Encasing heritage of various cities including Ahmedabad through photographs, information and much mor

  by  Guided by    Special thanks tomagazine
29/08/2023

by


Guided by


Special thanks to

magazine



It is always exciting to discover new streets.
24/08/2023

It is always exciting to discover new streets.

▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટિઝ અને તેની સહયોગી  સંસ્થાઓના સહયોગથી તારીખ ૨૭-૦૮-૨૦૨૩ના રોજ હેરિ...
21/08/2023

▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટિઝ અને તેની સહયોગી સંસ્થાઓના સહયોગથી તારીખ ૨૭-૦૮-૨૦૨૩ના રોજ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવેલ છે.

અમે હેરિટેજ વોક સિવાય પણ સેવા સાથે જોડાયેલી સંસ્થાઓ અને વ્યક્તિઓની લોકભાગીદારીથી સદ્કાર્યો કરવા ઉત્સુક છીએ.

વિવાદ ઓછો અને પ્રવૃત્તિઓ વધે તે ઉદ્દેશને ધ્યાનમાં રાખવો છે.વળી, હેરિટેજ વોકનો રૂટ‌ પણ લોકલાગણીને ધ્યાનમાં રાખી બદલ્યો છે.

આપના સાથ,સહકાર, સહયોગ અને સહમતીની આશા સાથે..

ભાવિન શેઠ
૯૧૭૩૬૫૦૦૨૬
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️

*"હેરીટેજ વોક- મંદિર સે મજીદ તક"*▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️*આપને જાણીને આનંદ થશે કે ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ અને તેની...
15/08/2023

*"હેરીટેજ વોક- મંદિર સે મજીદ તક"*
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
*આપને જાણીને આનંદ થશે કે ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ અને તેની સહયોગી સંસ્થાઓના ઉપક્રમે તારીખ ૨૭-૦૮-૨૦૨૩ રવિવારના રોજ (સવારના ૭.૩૦થી) એક હેરિટેજ વોકનું આયોજન કરેલ છે.*

*જે યુવાનો જૂના અમદાવાદથી અજાણ છે તેઓ ખાસ જોડાય તેવી ઈચ્છા છે.*

*આપણા આ ગ્રુપમાં જોડાયેલ દરેક સભ્ય માટે આ વોક માટે ૩૫૦ રૂપિયાને બદલે ફક્ત ૨૫૦ રૂપિયા લેવાનું નક્કી કર્યું છે.*

*હેરિટેજ વોકના અનુભવી અને ગાઈડ ઓફ ગુજરાતના નામથી જાણીતા શ્રી નીરવ પંચાલ આ વોક દરમિયાન આપણા શહેરની કેટલીક અજાણી વાતો આપણને જણાવશે.*

*આશરે બેથી અઢી કિલોમીટરની આ વોકના અંતમાં તનના જમણવાર માટે ફાફડા ચટણી અને મનના જમણવાર માટે "પુસ્તક પરબ"નું (માતૃભાષા અભિયાન અંતર્ગત) આયોજન કર્યું છે.*

*ફકત ૨૫ મિત્રો સાથે આ હેરિટેજ વોક કરવી છે.તેથી ઝડપથી રજિસ્ટ્રેશન કરાવવું ઇચ્છનીય છે.*

*સહયોગી સંસ્થાઓ:*
*માતૃભાષા અભિયાન*
*અતુલ્ય વારસો*
*અમદાવાદ હેરિટેજ*
*મીરા સીલેકશન*
*ધ ફોટો શોપ.*

*વધુ માહિતી માટે સંપર્ક:*
*ભાવિન શેઠ*
*9173650026.*
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️

Pada ni Pol Jain derasar, Ahmedabad
26/06/2023

Pada ni Pol Jain derasar, Ahmedabad

૧૪૬ મી રથયાત્રા
20/06/2023

૧૪૬ મી રથયાત્રા

Kal Bhairav Mandir, Ahmedabad
10/05/2023

Kal Bhairav Mandir, Ahmedabad

Guru Bhagwan samdhi sthal, Ahmedabad.
18/04/2023

Guru Bhagwan samdhi sthal, Ahmedabad.

📌Kalu shah ni pol .
07/04/2023

📌Kalu shah ni pol .

સપનાંની પહેલી સફર , કરોડો લોકોને સફર કરાવનાર , કેટલાક લોકોનું ધર પણ ચલાવનાર , સપનાની ગાડી સુધી પહોચવા ક્યારેય ના થમનાર ,...
01/04/2023

સપનાંની પહેલી સફર , કરોડો લોકોને સફર કરાવનાર , કેટલાક લોકોનું ધર પણ ચલાવનાર , સપનાની ગાડી સુધી પહોચવા ક્યારેય ના થમનાર , સૌ અમદાવાદી ઓનું સ્વાભિમાન સમાન લાલ બસને આજે ૭૫ વષઁ પૂર્ણ થયા.

જુના અમદાવાદની ડબલ ડેકકર અને આજે સિંધુ ભવનના જમાનાની બેટરી વાળી બસ સુધીની સફર એવા સ્થાપના દિવસની શુભકામનાઓ અમદાવાદ



Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Amdavadi Heritage posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Amdavadi Heritage:

Share