10/07/2026
ગુજરાત પોલીસ (PSI) ની પરીક્ષા માં સમ્રગ ગુજરાત રાજ્ય માં પ્રથમ ક્રમ મેળવી ને રબારી સમાજ માટે ગૌરવ સમાન વધારનાર દેસાઇ નિમેશ નાગજીભાઈ ગામ:વાયણા આજે ગુજરાત રાજ્ય ના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો.. 💐💐💐