24/07/2026
હે આભમાં ઝીણી ઝીણી ઝબૂકે વીજળી... 🎶🌧️ આજે અટલ બ્રિજ પર વરસાદી ધુમ્મસનો અદ્ભુત નજારો. અમદાવાદની ચોમાસાની મજા જ કંઈક અલગ છે! 🤍✨
વાદળોમાં તરતો અટલ બ્રિજ! ☁️🌉 શું અમદાવાદ અગાઉ ક્યારેય આટલું સુંદર લાગ્યું છે? મને કોમેન્ટ્સમાં જણાવો! 👇
AhmedabadMonsoon MonsoonVibes RainyDay Gujarat અમદાવાદ ગુજરાત વરસાદ MonsoonMagic ExploreAhmedabad