શ્રી આગોવિજા ક્રુપા કાછેલા પરીવાર ખીમત

  • Home
  • India
  • Ahmedabad
  • શ્રી આગોવિજા ક્રુપા કાછેલા પરીવાર ખીમત

શ્રી આગોવિજા ક્રુપા કાછેલા પરીવાર ખીમત Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from શ્રી આગોવિજા ક્રુપા કાછેલા પરીવાર ખીમત, Photographer, Ahmedabad.

આજ રોજ તારીખ.10-05-2024 ના રોજ સ્વ ચહનાબેન લખમણભાઇ કાછેલા મુ.ખીમત તા.ધાનેરા દેવ લોક પામેલ છે પરમ કૃપાળુ પરમાત્મા તેમની દ...
10/05/2024

આજ રોજ તારીખ.10-05-2024 ના રોજ સ્વ ચહનાબેન લખમણભાઇ કાછેલા મુ.ખીમત તા.ધાનેરા દેવ લોક પામેલ છે પરમ કૃપાળુ પરમાત્મા તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે ઓમ શાંતિ

"ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન"પુણ્યભૂમિ નકળંગ ધામ વાગડોદ મઠના મહંત - શિવ સ્વરૂપ શ્રી શ્રી 1008 શંકરનાથ મહારાજના દેવલ...
12/04/2024

"ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન"

પુણ્યભૂમિ નકળંગ ધામ વાગડોદ મઠના મહંત - શિવ સ્વરૂપ શ્રી શ્રી 1008 શંકરનાથ મહારાજના દેવલોક પામ્યા છે આ સમાચારથી અત્યંત દુઃખી છું.

બ્રહ્મલીન,સેવા ધર્મભૂષણ,અનંત વિભૂષિત સંત તપસી અને યુગપુરુષનું અવસાન આપણા સૌના માટે એક અપૂરણીય ક્ષતિ છે. ધર્મ અને આધ્યાત્મિકતાને સમાજસેવા સાથે જોડીને તેમણે લોકોને સામાજિક કાર્યો માટે સતત પ્રેરિત કર્યા...

ૐ શાંતિ! "

17/03/2024
17/03/2024
Congratulations
12/03/2024

Congratulations

રબારી સમાજ નું સાથે પરગણા અને પરિવાર નું ગૌરવ ડૉ.વીણા વિશેષ દેસાઈ - પી.એસ.આઈ માં સુરત ખાતે પ્રથમ પોસ્ટિંગ થતાં અમારા શ્રી લિંગોવિ કૃપા (આલ) પરિવાર ઉમેદપુરા નું સાથે તેમના પિતાશ્રી અમરાભાઇ ખાંભલ્યા મોરીલા નું ગૌરવ વધારવા બદલ ખુબ ખુબ શુભેછાઓ અને આગળ વધો પ્રગતિ ના સોપાન સર કરો તેવા આર્શીવાદ..

ધાનેરા તાલુકાના ખાંગણ ગામની દિકરી નીશાબેન તેજાભાઇ રબારીનું માર્ગ અકસ્માતમાં નાની વયે અવસાન થયું તે જાણીને ખુબજ દુઃખની લા...
07/11/2023

ધાનેરા તાલુકાના ખાંગણ ગામની દિકરી નીશાબેન તેજાભાઇ રબારીનું માર્ગ અકસ્માતમાં નાની વયે અવસાન થયું તે જાણીને ખુબજ દુઃખની લાગણી અનુભવીએ છીએ અને દિકરી કોમલબેન ઝડપથી સ્વચ્છ થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ.
દીકરી નિશા તમારી આ અણધારી વિદાય એ અમારા સૌના માટે વ્યક્તિગત ખોટ છે જે ક્યારેય નહીં પુરી કરી શકાય.

પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ.....ઓમ શાંતિ

08/09/2023

કાછેલા ગોગા મહારાજ નો આજે હવન
જય હો ગોગા મહારાજ ચાંગા
#ધામ_ચાંગા

આજે  #ખીમત  ગામ માં રબારી સમાજ દ્વારા ભગવાન  #વાળીનાથ  #મંદિરનું નિર્માણ અને  #પ્રતિષ્ઠા  #મહોત્સવની આગામી તૈયારીઓની સમી...
24/08/2023

આજે #ખીમત ગામ માં રબારી સમાજ દ્વારા ભગવાન #વાળીનાથ #મંદિરનું નિર્માણ અને #પ્રતિષ્ઠા #મહોત્સવની આગામી તૈયારીઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ભગવાન શ્રી વાળીનાથ ધામના #મહંતશ્રી 1008 #શ્રી_સંતશ્રી_પૂજ્ય_રામગીરી_બાપુ પધાર્યા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ..

આ પ્રસંગે #ખીમત_(રામપુરા_ગોળિયા_વરણિયા) રબારી સમાજના આગેવાનો,વડીલો તેમજ યુવાન ભાઈબહેનો બહોળી સંખ્યામાં માં ઉપસ્થિત રહ્યા હતા..
SP_Kachhela
Valinath Jay Valinath Mahadev Jay Valinath
Jay Valinath

Address

Ahmedabad

Telephone

+916352445061

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી આગોવિજા ક્રુપા કાછેલા પરીવાર ખીમત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category