Jitendrasinh Sodha Photography

Jitendrasinh Sodha Photography A Photography that takes it's shape in the Lap of Nature, Traditional Folk Life and Culture.

04/18/2025
Stepping Lines
05/14/2022

Stepping Lines


03/29/2022

આ જૂની પોરબંદરની દીવાદાંડી  અત્યારે ખંઢેર હાલતમાં  તૂટેલી પડી છે શરૂઆતમાં ત્યાં ગાંધીજીની પ્રતિમા મુકવા નગરજનોએ કહેલું  ...
12/26/2021

આ જૂની પોરબંદરની દીવાદાંડી
અત્યારે ખંઢેર હાલતમાં તૂટેલી પડી છે શરૂઆતમાં ત્યાં ગાંધીજીની પ્રતિમા મુકવા નગરજનોએ કહેલું તે શક્ય ન બન્યું અને ખંઢેર નો મલબો જોઈ જીવ બળે છે

આ રાજાશાહી સમયનું કોર્ટ બિલ્ડીંગ ........પોરબંદર એનું જતન નથી કરી શક્યું એ દુઃખદ વાત છે  ઈ.સ. 1900 સાલમાં હજુર કોર્ટ બીલ...
11/23/2021

આ રાજાશાહી સમયનું કોર્ટ બિલ્ડીંગ ........પોરબંદર એનું જતન નથી કરી શક્યું એ દુઃખદ વાત છે ઈ.સ. 1900 સાલમાં હજુર કોર્ટ બીલ્ડીગ મહારાણા ભાવસિંહજી ના સમયમાં બંધાણું તેની અંદરની પથ્થરની જાળીઓ નું કોતરકામ ખુબજ મનમોહક છે બગીચા ફૂવારા થી ત્યારનું ધમધમતું ન્યાયાલય
આજે કચરા મુતરડી સ્થાન બની ગયું આ પોરબંદર નું ખુબ મહત્વનું હેરીટેઝ છે

હેન્કોક મેમોરિયલ મીડલ સ્કૂલ - પોરબંદર જે પહેલા જનાના હોસ્પિટલ હતી નવી રૂપાળીબા લેડી હોસ્પિટલ બનતા તે બિલ્ડિંગને સ્કૂલમાં...
10/23/2021

હેન્કોક મેમોરિયલ મીડલ સ્કૂલ - પોરબંદર
જે પહેલા જનાના હોસ્પિટલ હતી નવી રૂપાળીબા લેડી હોસ્પિટલ બનતા તે બિલ્ડિંગને સ્કૂલમાં ફેરવી દેવામાં આવી 6/7 અને 8 ધોરણ શિક્ષણ મેં ત્યાં લીધું
આજે આ બેનમૂન બાંધકામની દુર્દશા જોતા જીવ બળે છે આપણે વિકાસ કરીયે
છીએ કે વિનાશ એજ સમજાતું નથી પોરબંદર વાસીઓ આ ઉત્તમ બાંધકામ એકવાર જોવા મુલાકાત લેજો ........

મદ્રેસા બિલ્ડીંગ  ોરબંદર રાજાશાહી સમયનો જૂની છબી જે સુદામાચોક બાજુ લીધેલી છે
10/21/2021

મદ્રેસા બિલ્ડીંગ ોરબંદર
રાજાશાહી સમયનો જૂની છબી જે સુદામાચોક બાજુ લીધેલી છે

રાજમહેલ (દરિયા મહેલ ) પોરબંદર આ એક ઉદઘાટન પ્રસંગની જૂની તસ્વીર
10/19/2021

રાજમહેલ (દરિયા મહેલ ) પોરબંદર
આ એક ઉદઘાટન પ્રસંગની જૂની તસ્વીર

Address

Mississauga, ON
L5B4M2

Alerts

Be the first to know and let us send you an email when Jitendrasinh Sodha Photography posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jitendrasinh Sodha Photography:

Share

Category