Rahul_Bharwad1395

Rahul_Bharwad1395 Gujarat maldhari Sena

સંત શ્રી નગાલાખા બાપા ની જગ્યા ઠાકર દ્વાર બાવળીયાળીધામ
12/05/2024

સંત શ્રી નગાલાખા બાપા ની જગ્યા ઠાકર દ્વાર બાવળીયાળીધામ

06/17/2021

આ વીડિયો આખો જોવા યુટ્યુબ પર ગોપાલ સ્ટુડિયો હનુ ભરવાડ ચેનલ પર જોવા માટે લિંક પર ક્લિક કરો 👇👉 https://youtu.be/nWfkoBnejQQ... સમસ્ત રબારી સમાજ ના ગાદીપતી મહામડંલેશ્ર્વર પરમ પુજય સંત શ્રી કનીરામ બાપુ ના હસ્તે
પૂજય સંત શ્રી રામબાપુ
ભરવાડ સમાજ અગ્રણી
શ્રી વિજયભાઈ માલાભાઈ ભરવાડ તથા સમસ્ત ટીમ
તાઉતે વાવાઝોડા સમયે સમાજ ને મદદરૂપ
થવા બદલ સાલ ઓઢાડી સન્માન અને આવા સેવાકીય કાય કરતા રહો એવા આશીવાદ આપ્યા

    ભરવાડ સમાજ ના ભામાશા વિજયભાઈ ભરવાડ સુરત ને ખુબ ખુબ અભિનંદન. ગુજરાત હોય કે માલધારી સમાજ જ્યારે જ્યારે મુશ્કેલીમાં હોય...
06/03/2021


ભરવાડ સમાજ ના ભામાશા વિજયભાઈ ભરવાડ સુરત ને ખુબ ખુબ અભિનંદન. ગુજરાત હોય કે માલધારી સમાજ જ્યારે જ્યારે મુશ્કેલીમાં હોય છે ત્યારે ત્યારે આપ તન મન અને ધનથી હંમેશા સાથે રહ્યા છો આપે ગીરમા 100 ટ્રક ઘાસ 900 સોલાર બેટરી 1500અનાજ કીટ નું અમૂલ્ય દાન આપી ગીર ના માલધારીઓના મોટા દુઃખ ના સહભાગી બન્યા છો. દ્વારકાધીશ હંમેશા આપને આવા સત્કાર્યો કરવાના સાક્ષી બનાવે .અને આપનું અને આપના પરિવાર નું જીવન હંમેશા નિરોગી આનંદમય પસાર થાય તેવી શુભકામનાઓ💐💐 જય ઠાકર..

06/02/2021
06/02/2021

શ્રી યદુવંશી ગોપાલક ભરવાડ સમાજ

Me and my cute Princess harmi
12/01/2020

Me and my cute Princess harmi

Gujarat maldhari Sena
12/01/2020

Gujarat maldhari Sena

Address

Dallas, TX

Telephone

+19726829361

Website

Alerts

Be the first to know and let us send you an email when Rahul_Bharwad1395 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category