Rajj Bhatt

Rajj Bhatt "Life's a climb. But the view is great." There are times when things seemingly go to plan, and there are other moments when nothing works out.

અત્યારે કેટલા સરળ થઈ ગયાં છે સાહેબઅમુક માણસો ના સબંધ ,જ્યારે મન કર્યું ત્યારે બનાવ્યો મન કર્યું ત્યારે મૂકી દીધા ,સામે વ...
25/12/2024

અત્યારે કેટલા સરળ થઈ ગયાં છે સાહેબ
અમુક માણસો ના સબંધ ,
જ્યારે મન કર્યું ત્યારે બનાવ્યો મન કર્યું ત્યારે મૂકી દીધા ,
સામે વાળા વ્યક્તિ ને જરા પણ ફર્ક નથી પડતો
કે એ વ્યક્તિ ઉપર શું વીતે છે ,
કેમ કે એની પાસે પેલા થી જ Option હોય છે ,
જે માણસે એના સબંધ ને બચાવા માટે એનું
બધું ગુમાવી દીધું હોય ,
જેને એટલી ઈમાનદારી થી નિભાવે
કે એનું હસવા નું એની ખુશી પણ ભૂલી જાય છે ,
તો પણ એ વ્યક્તિ ને ખાલી દુઃખ અને આશું
સિવાય કઈ નથી મળતું..!!

રાધેય....

21/12/2024

Address

Veraval
362265

Alerts

Be the first to know and let us send you an email when Rajj Bhatt posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category