Myself Patil Vijay Vlogs

25/07/2023
16/06/2023
22/04/2023

09/04/2023

ાં_મહીસાગર


#મહીસાગર_નદી
#મહીસાગર નદી
Mahisagar Tirth || Mahisagar River || Mahisagar Nadi

પૂરો વીડિયો જોવા માટે લિંક પર ક્લિક કરો
👇👇👇👇

https://youtu.be/3-JZ5WAkurM

26/03/2023

25/03/2023

ોણી_માં_નું_મંદિર

જય માતાજી દોસ્તો...

માં મહોણી માતા નું મંદિર અનગઢ ગામમાં મહિસાગર નદીના કિનારે આવેલું
છે, જ્યાં એક હાથમાખડક પર માં મહોણી બિરાજમાન છે. જે અદભૂત અને
રોચક છે.જે હાથયાખડક અથવાતો ખડકવાડી નાં નામે પણ ઓળખાય છે.આ
સ્થળ ની સહુ કોઈએ એકવાર જરૂર મુલાકાત લેવી જોઈએ, તમને આનંદનો
અનુભવ થશે. વડોદરા થી મહોણી માતા નું મંદિર ૧૭ કિલોમીટર થાય છે, અને
વાસદ આશરે ૧૩ કિલોમીટર થાય છે, અહીં રવિવારે ભારે સંખ્યામાં ભક્તો ની
ભિડ ઉમટે છે.









11/10/2021

Sevasi Vav Vadodara | 500 વર્ષ પહેલાં બનાવવામાંઆવી હતી.| Sevasi Stepwell Vadodara |

#સેવાસી_વાવ

















સેવાસી ગામમાં પૂજ્ય એવા આધ્યાત્મિક નેતા વિદ્યાધરની સ્મૃતિમાં શહેરની
હદમાં આવેલા સેવાસીમાં સાત માળની વાવ 500 વર્ષ પહેલાં બનાવવામાં
આવી હતી. દિવાલોની કોતરણીઓ અને હિંદુ દેવતાઓનાં શિલ્પોને શણગારે
છે.
વાવ શહેરની બહાર માત્ર થોડી સ્થિત એક સિંધરોટ તરફ જતા રસ્તામાં
ડાબી બાજુ આવે છે અને આ ખૂબ જ પ્રખ્યાત પણ છે,

Address

Vadodara

Alerts

Be the first to know and let us send you an email when Myself Patil Vijay Vlogs posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Myself Patil Vijay Vlogs:

Share