Kkushal Pandya

Kkushal Pandya Photography & Videography for all occasion like Birthday Party, Wedding, Event, Seminar, Video Creat

જય શ્રી રામ.. 🚩    🚩
24/01/2024

જય શ્રી રામ.. 🚩
🚩

સુરતના બાદશાહ માંજાવાલા 70 વર્ષથી હાથ થી દોરી ઘસવાનું કામ કરે છે.. વધતી ટેકનોલોજીની સાથે હવે સુરતમાં અસલ હાથથી માંજા ઘસન...
05/01/2023

સુરતના બાદશાહ માંજાવાલા 70 વર્ષથી હાથ થી દોરી ઘસવાનું કામ કરે છે.. વધતી ટેકનોલોજીની સાથે હવે સુરતમાં અસલ હાથથી માંજા ઘસનાર માત્ર બે ત્રણ લોકો જ રહ્યા છે.. કહેવાય છે કે હાથ થી ઘસેલા માંજા ની મજબૂતી મશીન થી બનાવેલ માંજા કરતા વધુ હોય છે...

સુરતના સૌથી વયોવૃદ્ધ મતદાર 104 વર્ષના ગંગા બા, આઝાદી પછીની તમામ ચૂંટણીઓમાં તેમણે મતદાન કર્યું છે. આ વર્ષે પણ આ ઉંમરે પોત...
20/11/2022

સુરતના સૌથી વયોવૃદ્ધ મતદાર 104 વર્ષના ગંગા બા, આઝાદી પછીની તમામ ચૂંટણીઓમાં તેમણે મતદાન કર્યું છે. આ વર્ષે પણ આ ઉંમરે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ખૂબ ઉત્સાહી છે... આજના યુવાઓ એ મતદાન કરવા પ્રેરણા લેવા જેવી છે ગંગાબા પાસેથી...

27/06/2022

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ બાળપણની યાદો વાગોળી...

Address

Surat
395007

Telephone

+919974274222

Website

Alerts

Be the first to know and let us send you an email when Kkushal Pandya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kkushal Pandya:

Share

Category