આપણો નર્મદા જીલ્લો - Our Narmada District

  • Home
  • India
  • Rajpipla
  • આપણો નર્મદા જીલ્લો - Our Narmada District

આપણો નર્મદા જીલ્લો - Our Narmada District 𝐍𝐚𝐫𝐚𝐦𝐚𝐝𝐚 𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐜𝐭 - 𝐒𝐜𝐨𝐭𝐥𝐚𝐧𝐝 𝐨𝐟 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭
કુદરતના ખોળે વસેલો જીલ્લો

15/03/2026

।। माँ।।

❤️

04/03/2026

રાજપીપલા હરસિદ્ધિ માતાજી ના પ્રાગટય મહોત્સવ રાજપીપલા

તારીખ: ૦૫-૦૩-૨૦૨૬ અને ૦૬-૦૩-૨૦૨૬

રાજપીપલા હરસિદ્ધિ માતાજી ના પ્રાગટય મહોત્સવમાં આવવાના છો ને?

01/11/2025

Ekta Parade 2025 - 31st October 2025


સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૩૦ કરોડના ખર્ચે તૈયાર ૨૫ નવી ઈ-બસોને ફલેગ ઓફઃ પ્રવાસીઓ માટે સ...
30/10/2025

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૩૦ કરોડના ખર્ચે તૈયાર ૨૫ નવી ઈ-બસોને ફલેગ ઓફઃ પ્રવાસીઓ માટે સુવિધાસભર અને હરિત પરિવહન સેવા શરૂ


⚠️ સરદાર સરોવર ડેમ નું લેવલ ૦૧-૦૮-૨૦૨૫ના રોજ ૧૩૨ મીટર થી વધારે નોંધાયેલ છે, જેથી સરદાર સરોવર ડેમમાંથી ૦૧-૦૮-૨૦૨૫ ના રોજ ...
01/08/2025

⚠️ સરદાર સરોવર ડેમ નું લેવલ ૦૧-૦૮-૨૦૨૫ના રોજ ૧૩૨ મીટર થી વધારે નોંધાયેલ છે, જેથી સરદાર સરોવર ડેમમાંથી ૦૧-૦૮-૨૦૨૫ ના રોજ ૧૫:૦૦ કલાકથી ક્રમશઃ ૪,૩૬,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવશે. 🚨📢

નર્મદા નદી બંને કાંઠે વહી શકે તેવી શક્યતાઓ.

❤️

.india

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નર્મદા નદી પર આવેલ સરદાર સરોવર ડેમ ની સપાટીમાં વધારો થતાં ૩૦/૦૭/૨૦૨૫ ૦૭:૦૦ વાગ્યે ડેમની સપાટ...
30/07/2025

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નર્મદા નદી પર આવેલ સરદાર સરોવર ડેમ ની સપાટીમાં વધારો થતાં ૩૦/૦૭/૨૦૨૫ ૦૭:૦૦ વાગ્યે ડેમની સપાટી ૧૨૮.૭૪ મીટર નોંધાઈ. જેથી ૩૧/૦૭/૨૦૨૫ ૧૧:૦૦ વાગ્યાની આસપાસ નર્મદા ડેમના ૫ ગેટ ખોલી આશરે ૧.૩૬ લાખ ક્યુસેક પાણી છોડાશે.

સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદા નદીની આજુબાજુના વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ૨૭ ગામોને એલર્ટ કરાયા.

❤️

Today's Water Level Status: Sardar Sarovar Dam Insights        ❤️
28/07/2025

Today's Water Level Status: Sardar Sarovar Dam Insights


❤️

નર્મદા નદીના પોઇચા પુલ(રંગ સેતુ) પર પુલની હાલની સ્થિતિ ને જોતા બ્રીજ ની ક્ષમતા ચકાસણી માટે લોડ ટેસ્ટ ન થાય ત્યાં સુધી ભા...
11/07/2025

નર્મદા નદીના પોઇચા પુલ(રંગ સેતુ) પર પુલની હાલની સ્થિતિ ને જોતા બ્રીજ ની ક્ષમતા ચકાસણી માટે લોડ ટેસ્ટ ન થાય ત્યાં સુધી ભારે વાહનો માટે બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું.

"ઓપરેશન શિલ્ડ" અંતર્ગત નર્મદા જિલ્લાના એસટી ડેપો રાજપીપળા ખાતે એર સ્ટ્રાઈક થાય ત્યારે જનજાગૃતિ અને બચાવ કામગીરી માટે કેવ...
31/05/2025

"ઓપરેશન શિલ્ડ" અંતર્ગત

નર્મદા જિલ્લાના એસટી ડેપો રાજપીપળા ખાતે એર સ્ટ્રાઈક થાય ત્યારે જનજાગૃતિ અને બચાવ કામગીરી માટે કેવા પગલાં લઈ શકાય તે માટે આજ રોજ મોકડ્રિલનું આયોજન કરવામાં આવેલ.

જેમાં વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મેડિકલ ટીમ, ફાયર ફાઈટર્સ, આપદા મિત્રો, ટીઆરબી જવાનો, એસ.આર.ડી જવાનો, તેમજ જીઆરડી અને હોમગાર્ડ ના સભ્યો નાઓના સાથ સહકારથી મોકડ્રિલનું સફળ આયોજન કરવામાં આવેલ.



Address

Narmada District
Rajpipla
393145

Telephone

+919725299594

Website

Alerts

Be the first to know and let us send you an email when આપણો નર્મદા જીલ્લો - Our Narmada District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to આપણો નર્મદા જીલ્લો - Our Narmada District:

Share