Rajendrakumar arvindbhai tadvi

Rajendrakumar arvindbhai tadvi પ્રમુખ નર્મદા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ ગુજરાત રાજ્ય (કાલુ હરી ૐ ગાડકોઈ ) (ૐ નમઃ શિવાય) (મોબાઈલ -9727848040/7984219018)

With Rajendrakumar Arvindbhai Tadvi – I just got recognised as one of their top fans! 🎉
20/04/2026

With Rajendrakumar Arvindbhai Tadvi – I just got recognised as one of their top fans! 🎉

12/04/2026
આજરોજ આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી નાંદોદ ડૉ દર્શનાબેન મેડમ ની શુભેરછા મુલાકાત. નર્મદા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ બનવા...
15/03/2025

આજરોજ આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી નાંદોદ ડૉ દર્શનાબેન મેડમ ની શુભેરછા મુલાકાત. નર્મદા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ બનવા બદલ શુભેરછાઓ અને અભિનંદન આપ્યા.અને આપણા હરહંમેશ કોઈપણ કામ હોય અને જરૂર પડ્યે હર સમય સારું અને સુચારૂ માર્ગદર્શન આપતા રહે છે આજે અમારા માટે સમય આપ્યો એ બદલ મેડમની અમારા આરોગ્ય કર્મચારી ભાઈઓ અને બહેનો વતી તમારો આભાર વ્યક્ત કરું છું.હર હંમેશ તમે આગળ વધતા એવી શુભેચ્છાઓ અને હર હંમેશા માર્ગ દર્શન આપતા રહો એવી ભગવાન ભોલેનાથને પ્રાર્થના. તમને લોક સેવા માટે હંમેશા આગળ રહો અને આપણા જિલ્લાને આગળ વિકાસશીલ કરતા રહો એવી પ્રાર્થના કરું છું.

Address

Rajkot
393151

Alerts

Be the first to know and let us send you an email when Rajendrakumar arvindbhai tadvi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rajendrakumar arvindbhai tadvi:

Share