Maheshwari Samaj Avsadon Kutch Gujarat

Maheshwari Samaj Avsadon Kutch Gujarat અખિલ મહેશ્વરી સમાજ આવસાન નોંધ ગ્રુપ

 #સ્વ.રમેશભાઈ હિરાભાઈ પારીયા #મૂળ_ગામ માલેતા હાલે ભાટીયા તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા  #તા.૩૧/૦૮/૨૦૨૬  #સોમવાર નાં આજ...
31/08/2026

#સ્વ.રમેશભાઈ હિરાભાઈ પારીયા

#મૂળ_ગામ માલેતા હાલે ભાટીયા તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા #તા.૩૧/૦૮/૨૦૨૬ #સોમવાર નાં આજ રોજ

શ્રી ધણીમાતંગ દેવ નાં સરણે થયેલા છે

#તેમની સ્મસાન યાત્રા #તા.૩૧/૦૮/૨૦૨૬ #સોમવાર નાં #સાંજે ૭:૦૦ #વાગે #તેમના #નિવાસસ્થાને થી પૂર્ણ થયલ છે

શ્રી ધણીમાતંગ દેવ તેમની આત્મા ને શાંતિ આપે

 #ભાવપૂર્ણ_શ્રદ્ધાંજલિ કોટી કોટી વંદન
31/08/2026

#ભાવપૂર્ણ_શ્રદ્ધાંજલિ કોટી કોટી વંદન

 #સ્વ.ખીમઈબાઈ લખમણભાઈ માતંગ #મૂળ_ગામ મંજલ હાલે નારાણપર તા ભુજ કચ્છ  #તા.૩૦/૦૮/૨૦૨૬  #રવિવાર નાં આજ રોજશ્રી ધણીમાતંગ દેવ ...
30/08/2026

#સ્વ.ખીમઈબાઈ લખમણભાઈ માતંગ

#મૂળ_ગામ મંજલ હાલે નારાણપર તા ભુજ કચ્છ #તા.૩૦/૦૮/૨૦૨૬ #રવિવાર નાં આજ રોજ

શ્રી ધણીમાતંગ દેવ નાં સરણે થયેલા છે

#તેમની સ્મસાન યાત્રા શ્રી નારણ મતિયા દેવ #તા.૩૧/૦૮/૨૦૨૬ #સોમવાર નાં #સવારે ૯:૩૦ #વાગે #તેમના નિવાસસ્થાના ગામ નારાણપર થી પૂર્ણ થયલ છે

શ્રી ધણીમાતંગ દેવ તેમની આત્મા ને શાંતિ આપે

30/08/2026

૧૫/૪/૨૦૧૭ (શનિવાર)
પરમ પૂજ્ય શ્રી વેલજી મતિયા દેવ ની આગમવણી
જય હો વેલજી મતિયા દેવ_જય_બારમતી_પંથ_જી_રચના ( ખાંભરાધામ )

 #સ્વ.તેજાભાઈ ખમુભાઈ ફફલ ઉંમર.૭૦ #ગામ નારાણપર તા ભુજ કચ્છ  #તા.૩૦/૦૮/૨૦૨૬  #રવિવાર નાં આજ રોજશ્રી ધણીમાતંગ દેવ નાં સરણે ...
30/08/2026

#સ્વ.તેજાભાઈ ખમુભાઈ ફફલ ઉંમર.૭૦

#ગામ નારાણપર તા ભુજ કચ્છ #તા.૩૦/૦૮/૨૦૨૬ #રવિવાર નાં આજ રોજ

શ્રી ધણીમાતંગ દેવ નાં સરણે થયેલા છે

#તેમની સ્મસાન યાત્રા #તા.૩૦/૦૮/૨૦૨૬ #રવિવાર નાં #સવારે ૧૧:૩૦ #વાગે #તેમના #નિવાસસ્થાન મતિયા ફરીયા થી પૂર્ણ થયલ છે શ્રી ધણીમાતંગ દેવ તેમની આત્મા ને શાંતિ આપે

પ્રથમ વાર્ષિક પૂણયતીથી નિમીતે ભાવપૂર્ણ_શ્રદ્ધાંજલિ
30/08/2026

પ્રથમ વાર્ષિક પૂણયતીથી નિમીતે ભાવપૂર્ણ_શ્રદ્ધાંજલિ

૧ વર્ષ પૂણયતીથી નિમીતે ભાવપૂર્ણ_શ્રદ્ધાંજલિ
30/08/2026

૧ વર્ષ પૂણયતીથી નિમીતે ભાવપૂર્ણ_શ્રદ્ધાંજલિ

 #સ્વ.રાયમલભાઈ પુનશીભાઈ પિંગોલ #ગામ ઝરપરા વાડી વિસ્તાર તા મુન્દ્રા કચ્છ   #તા.૨૯/૦૮/૨૦૨૬  #શનિવાર નાં રોજશ્રી ધણીમાતંગ દ...
29/08/2026

#સ્વ.રાયમલભાઈ પુનશીભાઈ પિંગોલ

#ગામ ઝરપરા વાડી વિસ્તાર તા મુન્દ્રા કચ્છ #તા.૨૯/૦૮/૨૦૨૬ #શનિવાર નાં રોજ

શ્રી ધણીમાતંગ દેવ નાં સરણે થયેલા છે

#તેમની સ્મસાન યાત્રા તા.૨૯/૦૮/૨૦૨૬ #શનિવાર નાં #બપોરે ૩:૩૦ #વાગે #તેમના #નિવાસસ્થાન પ્રાશલા વાડી વિસ્તાર નવિનાળ રોડ ઝરપરા થી નિકળશે

શ્રી ધણીમાતંગ દેવ તેમની આત્મા ને શાંતિ આપે

 #સ્વ.પ્રિયાબાઈ રામજીભાઈ રોશીયા ઉં ર્વ ૨૬ #ગામ શીશમહેલ ની બાજુમાં ધોબીઘાટ લ્યારી  કરાચી પાકિસ્તાન  #તા.૨૯/૦૮/૨૦૨૬  #શનિવ...
29/08/2026

#સ્વ.પ્રિયાબાઈ રામજીભાઈ રોશીયા ઉં ર્વ ૨૬

#ગામ શીશમહેલ ની બાજુમાં ધોબીઘાટ લ્યારી કરાચી પાકિસ્તાન #તા.૨૯/૦૮/૨૦૨૬ #શનિવાર નાં રોજ

શ્રી ધણીમાતંગ દેવ નાં સરણે થયેલા છે તેમની સ્મસાન યાત્રા #તા.૨૯/૦૮/૨૦૨૬ #શનિવાર નાં #સવારે

૧૦:૩૦ #વાગે #તેમના #નિવાસસ્થાને થી પૂર્ણ થયલ છે

શ્રી ધણીમાતંગ દેવ તેમની આત્મા ને શાંતિ આપે

Address

Kutchchh

Website

Alerts

Be the first to know and let us send you an email when Maheshwari Samaj Avsadon Kutch Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category