Jayhoogroup

Directions Website

Jayhoogroup hoo group instgram I'd

16/10/2026
જન્મદિવસ ની શુભકામના
16/10/2026

જન્મદિવસ ની શુભકામના

🙏
11/10/2026

🙏

મિત્રતા એટલે માત્ર સાથે હસવું કે સાથે ફરવું નહીં…પણ ગામ, ગૌશાળા અને સમાજના હિત માટેએકબીજાની સાથે ખભેખભો મિલાવીને સેવા કર...
30/09/2026

મિત્રતા એટલે માત્ર સાથે હસવું કે સાથે ફરવું નહીં…
પણ ગામ, ગૌશાળા અને સમાજના હિત માટે
એકબીજાની સાથે ખભેખભો મિલાવીને સેવા કરવી.

સાચા મિત્ર એ જ,
જે પોતાની ખુશી કરતાં સમાજની ખુશીને વધુ મહત્વ આપે. ❤️

ભાવેશભાઈ પાઘડાળ • રાજુભાઈ વાઘાણી • બટુકભાઈ મોવલીયા
ચારણ સમઢીયાળા

પાંચાબાપા કુંભારની સાદગી, ગામઠી સંસ્કૃતિ અને અંગ્રેજોના સમયની ચાલુ હાલતમાં રહેલી ઘડિયારને ઉજાગર કરતી સુંદર યાદગાર ભરી તસ...
28/09/2026

પાંચાબાપા કુંભારની સાદગી, ગામઠી સંસ્કૃતિ અને અંગ્રેજોના સમયની ચાલુ હાલતમાં રહેલી ઘડિયારને ઉજાગર કરતી સુંદર યાદગાર ભરી તસ્વીર

મારું ગામડું
27/09/2026

મારું ગામડું

મોજ ની ખોજ ના હોય સમય મલે તો મોજ કરીલેવાની બાકી તો દિવસ કાય ઉગે એન આથમી જાય છે “અખંડ મોજ”
26/09/2026

મોજ ની ખોજ ના હોય સમય મલે તો મોજ કરીલેવાની બાકી તો દિવસ કાય ઉગે એન આથમી જાય છે “અખંડ મોજ”

Address

Charan Samadhiyala
Jetpur
360370

Alerts

Be the first to know and let us send you an email when Jayhoogroup posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Nearby photography services