15/04/2022
"સામાજિક નયાય પખવાડિયા અંતર્ગત"આજ રોજદાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી અને મહેસુલ મંત્રી શ્રી Rajendra Trivedi સાહેબ દ્વારા મહેસુલી મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમના વક્તવ્ય માં એમને જણાવ્યું હતું કે ડો.આંબેડકરજી ના જન્મ દિવસને "સામાજિક સમરસતા દિવસ" તરીકે ઉજવાનું નકી કરી રજા ના દિવસે પણ ગુજરાત સરકાર ના મંત્રીશ્રી અને અધિકારીઓ એ સેવા ના યજ્ઞ માં જોડાયા હતા. જેમાં લાભાર્થીઓને ઓર્ડર આપવામાં આવ્યા,વૃદ્ધ પેન્શન યોજના,વિધવા સહાય યોજના જમીન ને લગતા તમામ તેમના પ્રશ્નો નું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું. આ મહેસુલી મેળા માં ફતેપુરા ધારાસભ્ય અને વિધાનસભાના દંડક શ્રી Rameshbhai katara ,કલેક્ટર શ્રી હર્ષિત ગોસાવિ સાહેબ,જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી સ્નેહલભાઈ, કનૈયભાઈ કિશોરી, જીલ્લાપંચાયત પ્રમુખ શ્રીમતી સીતલબેન વાઘેલા,તાલુકા ભાજપ દાહોદ પ્રમુખ મુકેશભાઈ ખચચર,તાલુકા ઉપાધ્યક્ષ નીલકંઠ ઠક્કર તથા અધિકારી શ્રીઓ,તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા.