Pithora art, The Tribal art studio , Kevadi -Chotaudaypur

  • Home
  • India
  • Kevdi
  • Pithora art, The Tribal art studio , Kevadi -Chotaudaypur

Pithora art, The Tribal art studio , Kevadi -Chotaudaypur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pithora art, The Tribal art studio , Kevadi -Chotaudaypur, Kevdi.

25/12/2022
05/10/2021

Papermache art

છોટાઉદેપુર જિલ્લાના કેવડી મુકામે શ્રી પ્રભાત ફાઉન્ડેશન દ્વારા Papermache નો વર્કશોપ કરવામાં આવ્યો. કલા ના આ પ્રબળ માધ્યમ...
05/10/2021

છોટાઉદેપુર જિલ્લાના કેવડી મુકામે શ્રી પ્રભાત ફાઉન્ડેશન દ્વારા Papermache નો વર્કશોપ કરવામાં આવ્યો. કલા ના આ પ્રબળ માધ્યમ થકી સંસ્થા એ કલા પ્રત્યે રુચિ ધરાવતા આદિવાસી બાળકો અને યુવાનોને paper mache બનાવવાની તાલીમ આપી ને સ્થાનિક રોજગારી નિર્માણ કરી શકે. Paper mache એ અદભુત કલા છે એની સાથે પીઠોરા શૈલી ના સમન્વય ની સાથે papermache, fresco, painting નું સર્જન કરવામાં આવ્યું . આ કલા ના માધ્યમ થી અહીં સ્થાનિક આદિવાસી ને ઘરે જ રોજગારી મેળવી આવક મેળવી ને પગભર થઈ શકે , કલા ના સમન્વય સાથે બાળકો માં શિક્ષણ પ્રત્યે ની રુચિ વધુ વિકસિત થાય ,તેમજ જંગલ અને પ્રકૃતિ ની જાળવણી માટે વધુ સજાગ બને એ વિનમ્ર પ્રયાસ છે.

Papermache art
05/10/2021

Papermache art

Address

Kevdi

Website

Alerts

Be the first to know and let us send you an email when Pithora art, The Tribal art studio , Kevadi -Chotaudaypur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share