kismatdadu

kismatdadu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from kismatdadu, Photographer, Bardoli.

સંસ્કૃતમાં પણ કહેવાયું છે કે, "જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી" (માતા અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે)         ❤...
25/05/2026

સંસ્કૃતમાં પણ કહેવાયું છે કે, "જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી" (માતા અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે)
❤️

"શહેરમાં ભલે કરોડોની ઈમારતો હોય, પણ જે શાંતિ અને હૂંફ પોતાના ગામના કાચા ઘરોમાં મળે છે, તે દુનિયામાં ક્યાંય નથી મળતી."   ...
24/05/2026

"શહેરમાં ભલે કરોડોની ઈમારતો હોય, પણ જે શાંતિ અને હૂંફ પોતાના ગામના કાચા ઘરોમાં મળે છે, તે દુનિયામાં ક્યાંય નથી મળતી."

જય રામાધણી ‼️रामाघणी‼️🙇🙏❤️
18/05/2026

જય રામાધણી
‼️रामाघणी‼️🙇🙏❤️

પરિવાર આપણા જીવનનો આધાર છે. પરિવાર એ સ્નેહ, વિશ્વાસ અને સંસ્કારનું ઘર છે.
17/05/2026

પરિવાર આપણા જીવનનો આધાર છે. પરિવાર એ સ્નેહ, વિશ્વાસ અને સંસ્કારનું ઘર છે.

         ❤️
16/05/2026

❤️

ભોજન સમારંભ #    ❤️
15/05/2026

ભોજન સમારંભ
# ❤️

*શ્રી કાંકરેજ ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રથમ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 116  નવદંપતી એ 21/4/26 ના રોજ થયાં અને ઠાકોર સમાજ માં સમૂ...
22/04/2026

*શ્રી કાંકરેજ ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રથમ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 116 નવદંપતી એ 21/4/26 ના રોજ થયાં અને ઠાકોર સમાજ માં સમૂહ લગ્ન નો પ્રસ્તાવ કરે આગેવાનો અને સમાજે તેને વધાવી લે માટે ખુબ રાજીપો થયો અને કાંકરેજ તાલુકા માં થી તન મન અને ધન થી ભાગ્યશાળી દાતા શ્રીઓ એ ખુબ મોટી સંખ્યા માં દાન આપ્યું અને આખા કાંકરેજ તાલુકા માંથી દરેક ગામના આગેવાન યુવાનો ખુબ ઉત્સાહ થી સમૂહ લગ્ન કર્યા અને બધાં એ સાથે મળી ને ખુબ સરસ આયોજન કર્યું અને દરેક ગામના આગેવાન શ્રીઓ ખુબ સેવા આપી તે આયોજન ના ભાગ રૂપે કઈ ખામી રહી હોય તો મન મોટુ રાખી ક્ષમા કરશો સમૂહ લગ્ન સમિતિ વતી

03/04/2026

રાસળીયા હનુમાન દાદાની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મોહત્સવ

જીવનમાં સંજોગો પસંદ કરવાનોભલે આપણને કોઈ અધિકાર નથી પણઆવેલા સંજોગોમાં કેમ વર્તવું એ તોઆપણા જ હાથની વાત છે !!
13/02/2026

જીવનમાં સંજોગો પસંદ કરવાનો
ભલે આપણને કોઈ અધિકાર નથી પણ
આવેલા સંજોગોમાં કેમ વર્તવું એ તો
આપણા જ હાથની વાત છે !!

“વીતેલો સમય ભલે ભૂલી જાઓ,સમય એ થયેલા અનુભવો ને ક્યારેય ના ભૂલશો”
29/05/2025

“વીતેલો સમય ભલે ભૂલી જાઓ,
સમય એ થયેલા અનુભવો ને ક્યારેય ના ભૂલશો”

Address

Bardoli

Website

Alerts

Be the first to know and let us send you an email when kismatdadu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category