19/02/2025
ભારતનું મિશન ચંદ્રયાન ત્રણ સફળ થવા પાછળના મુખ્ય માર્ગદર્શક તરીકે એસ.સોમનાથ ને માનવામાં આવે છે.ભારતનું ચંદ્રયાન ત્રણ સફળ થયુ હતુ ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવા ચંદ્રના દક્ષિણ ભાગમાં ચંદ્રયાનને સફળતાપૂર્વક ઉતરાયણ કરવામાં ઈસરોની ટીમને એસ. સોમનાથ ને ખૂબ જ માહિતી સાથે માર્ગદર્શન આપીને ચંદ્રયાનને સફળતાપૂર્વક ચંદ્રની ધરતી પર ઉતરાણ કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. વિશ્વના રસિયા સહિતના અનેક દેશો ચંદ્રયાન મોકલવામાં નિષ્ફળ થયા હતા. ત્યારે ભારતના ચંદ્રયાન ની સફળતા માટે એસ.સોમનાથ નુ માર્ગદર્શન મુખ્યત્વે મહત્વનું પરિબળ હતું. આજે સ્ટુડો મેટ્રિક્સ દ્વારા ADIT કોલેજ ન્યૂ વલ્લભવિદ્યાનગર ખાતે વિજ્ઞાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ઈશરોના પૂર્વ ચેરમેન ડૉ.એસ.સોમનાથ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે મુલાકાત.